________________
૫૨
ધાર્મિક વહીવટ વિચાર
મંદિરે મંદિરે મોટી સંખ્યામાં જિનેશ્વરદેવનું પૂજન.
જીવદયા એ જિનશાસનની કુળદેવી છે.
અનુકંપાની રકમનો વધારો રહે તો તે જીવદયામાં જઈ શકે પણ જીવદયાની રકમ અનુકંપામાં જઈ ન શકે; કેમ કે “માણસ મોટો છે, પશુઓ નાનાં છે. મોટાએ નાનાની રક્ષા કરવી જોઈએ.
જે ધાર્મિક દ્રવ્યનો વહીવટદાર બને તેણે આ બધી વાતોનો ઊંડાઈથી અભ્યાસ કરી લેવો જોઈએ.
www.yugpradhan.com