________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
પાઠશાળાનાં ધાર્મિક પુસ્તકો માટેની કે પાઠશાળાના શિક્ષકના પગારની ૨કમ સાધુ-સાધ્વી માટેના જ્ઞાન ખાતેથી લઈ શકાય નહિ. જ્ઞાન ખાતાની રકમનો ઉપયોગ સાધુ-સાધ્વીજીના પઠન, પાઠનાદિમાં જ થઈ શકે છે. શ્રાવકો માટે તો રકમ ન વપરાય, સ્કૂલ વગેરેના કહેવાતા વ્યાવહારિક શિક્ષણમાં તો આ રકમ કદાપિ વાપરી શકાય નહિ.
૨૫
જ્ઞાનપૂજન, પ્રતિક્રમણાદિમાં સૂત્રોની બોલી, જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી, બારસાસૂત્ર વગેરેના ચડાવાની રકમ, દીક્ષાર્થી ભાઈબેન દીક્ષાનાં ઉપકરણો : પોથી, નવકારવાળી, સાપડો-ની ઉછામણીની રકમ, પદસ્થ બનતા મહાત્માઓના-યન્ત્ર, પટ, નવકારવાળી વગેરેની ઉછામણીની રકમ, જ્ઞાન પંચમીના દિવસે થતી જ્ઞાનની રચના ઉપર મુકાતી રકમ આ ખાતે જાય.
જ્ઞાન ખાતાની રકમમાંથી જ્ઞાનભંડાર માટેનું મકાન, કબાટો, ગ્રંથો
લવાય.
વગેરે ઈયુ
જ્ઞાનભંડારના
શકે.) સાધુ-સાધ્વીજીના અધ્યયન માટે ઉપયોગી બને તેવા તમામ પ્રકારના સ્વ-પર-દર્શનના ગ્રન્થો લાવી શકાય. તેમનો ઉપયોગ પૂરો થતાં તેને જ્ઞાનભંડારમાં મૂકી દેવા જોઈએ. તેઓના અર્જુન પંડિતોનો પગાર, પુરસ્કાર આ ખાતેથી આપી શકાય. જૈનધર્મ તરફ માન પ્રગટે, જિનશાસનના નવ તત્ત્વો ઉપર આદર બને તેવા પ્રકારનું સાહિત્ય અર્જુન કોમના વિશિષ્ટ કક્ષાના લોકોને જ્ઞાનખાતાની રકમમાંથી આપી શકાય. શ્રુતનું લેખન, મુદ્રણ વગેરે આ ખાતાની રકમમાંથી કરી શકાય.
પાઠશાળામાં ભણતાં બાળકો, બાલિકાઓ વગેરે માટે જરૂરી પુસ્તકો આ ખાતેથી લાવી શકાય નહિ. તે પુસ્તકોની વ્યવસ્થા તેમના વાલીઓએ કરવી જોઈએ. પાઠશાળાના પંડિતોને પગાર વગેરે પણ આમાંથી આપી શકાય નહિ.
જે પુસ્તકોના ઢગલા પડી જ રહે છે. જેમ તેમ ભેટ આપી દેવા પડે છે તેવાં સ્તવનાદિના પુસ્તકો આ ખાતાની ૨કમમાંથી છપાવવાં તે ઉચિત નથી.
જ્ઞાનખાતાની રકમનો પગાર લેતા અર્જુન પંડિતો પાસે એક મિનિટનો પણ બગાડ કરવામાં તે સાધુ-સાધ્વીજીઓને રકમનો દુરુપયોગ કરવાનો