________________
સં. ૨૦૪૪ના શ્રમણ સંમેલનમાં ૨૧ ભવભીરૂ ગીતાર્થ સુવિહિત આચાર્ય ભગવંતોએ મળીને કરેલા શાસ્ત્રાધારિત ઠરાવોને આધારે
લખાયેલ
‘‘ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક અંગે
ભારતભરના જૈન સંઘોને
જાહેર નિવેદન
પ્રસ્તુત પુસ્તક અંગેના વિરોધી પ્રચારથી કોઈએ પણ ભરમાવું નહીં. આ અંગે જિજ્ઞાસાથી કોઈએ કાંઈ પણ પૂછવું હોય તો અમને રૂબરૂ મળી સમાધાન મેળવી લેવું. રૂબરૂ મળીને શાસ્ત્રાધારે ખુલાસા મેળવવા તે જ યોગ્ય પદ્ધતિ છે. તેથી શાસનની અપભ્રાજના તથા સંઘના દ્રવ્યનો દુર્વ્યય ન થાય. આ માટે છાપામાં સામસામા પડવાની અમારી ઇચ્છા નથી.
લિ. આ. વિજય જયઘોષસૂરિ. અમદાવાદ