________________
વિ.સં. ૨૦૪૪ના ગુરદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય
ઠરાવ નં.૧૪ ઉપર ચિંતન
ગુરુપૂજનનું દ્રવ્ય, શાસ્ત્રાધારે, શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય પરિભોગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વૈદ્યારિરૂપ કાર્યો અને ડોળી વગેરે રૂપ વૈયાવચ્ચે કાર્યોમાં લઈ જઈ શકે છે.
ગુરુમહારાજના પૂજન માટે બોલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહોરાવવાની બોલી તેમજ દીક્ષા માટેનાં ઉપકરણોની બોલી, આ બધાનું જે ધન આવે તે તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણો માટેની બોલીનું ધન, શાસ્ત્ર-વચનાનુસારે શ્રમણસંઘ ગુરૂવૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદ-પ્રદાન પ્રસંગે પોથી, નવકારવાળી, મંત્રપટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાનદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં भाषेछ. शास्त्रा6 : अर्थ : विव२९ ..
अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाह-han.com मुहपत्ति-आसणाइसु भिन्नं जलन्नाईसु -गुरु लहुगाइ ।
जइदब्बभोगि इय पुण वत्थाईसु देवदव्वं व ॥ व्याच्या :
मुखवस्त्रिकाआसनशयनादिषु, अर्थाद् गुरुयतिसत्केषु परिभुक्तेषु भिन्नम् । तथा 'जलन्नाईसु' त्ति ।। यतिसत्के जले अन्ने आदिशब्दाद् वस्त्रादौ कनकादौ च । 'धर्मलाभ इति प्रोक्ते दूरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः ।
'इत्यादिप्रकारेण केनापि साधुनिश्रयाकृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदिशब्दाच्चतुर्गुरवः षड्लघवश्च स्युः । अयमर्थः - गुरुसत्के जले परिभुक्तेश, अन्नेजीटी, वस्त्रादौ४ि कनकादौपदि चि प्रायश्चित्तानि भवन्ति । यतिद्रव्यभोग 'इय' त्ति । एवं प्रकार प्रायश्चित्तविधिरवगन्तव्या । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् वक्ष्यमाणदेवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्तं स्यात् तत्राऽन्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थं बन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मितवस्त्रादिप्रदानपूर्वकं प्रायश्चित्तं देयमिति गाथार्थः ॥ ६८ ॥
(-श्राद्धजितकल्प : मुद्रित पृ. ५६)