________________
પરિશિષ્ટ-૧
૧૬૭
નામના આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓશ્રીએ આ લોકો તથા ભાષાંતરનું સંશોધન કરી આપ્યાનું સ્પષ્ટ જણાવેલ છે.).
શ્લોક અને તેના અર્થો :चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिहेतोर्हिरण्यादिरूपस्यवृद्धिरुपचयरूपोचिता कर्तमिति ॥
અર્થ : જિનભવન, જિનબિંબ, જિનયાત્રા તથા જિનેશ્વરના સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. ઉપદેશ પદ
"न खलु जिनप्रवचनवृद्धिजिनवेश्मविरहेण भवति, न च तद् द्रव्यव्यतिरेकण प्रतिदिनं
प्रतिजागरितुं जीणं विशीर्ण वा पुनरुद्धां पार्यते । W e a YETHETHWfay staan.com
क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यन्ते, यस्माद् अज्ञानिनो अपि 'अहो तत्त्वानुगामिनी बुद्धिरतेषां, इति उपबृंह्य क्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो भवन्ति।
અર્થ : ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન સંભાળ કરી શકાતી નથી; તેમ જ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતો નથી, તથા તેના વડે શ્રાવકોથી કરાતાં પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણો દીપ્યમાન થાય છે; કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, “અહો આ લોકોની બુદ્ધિ તત્ત્વાનુસારી છે. પરિણામે તેઓ ક્રમે કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનારા બને છે.
- દર્શનશુદ્ધિ ટીકાतद्विनाशे कृते सति बोधिवृक्षमूलेऽग्निर्दत्तः ।
तथा सति पुनर्नवाऽसौ न भवति इत्यर्थः । अत्र इदं हार्दम्, चैत्यादिद्रव्यविनाशे पूजादिलोपः ।
ततस्तद्हेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभाव: ततो वर्धमानगुणशुद्धिरोधः ततो मोक्षमार्गव्याघातः ।