________________
યાદ રાખો :
દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યના જે નિર્ણયો અમારા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે નિર્ણયો માત્ર અમારી બુદ્ધિથી કર્યા નથી પરંતુ તે નિર્ણયો વિ.સં.૨૦૪૪માં થએલા સંમેલનના ૨૧ આચાર્યોએ અનેક શાસ્ત્રધારો સાથે કરેલા છે. તેમણે તે અંગે સર્વાનુમતે કરેલા ઠરાવોના 2934 89. yugpradhan.com
જો આ નિર્ણયોને ‘ઉસૂત્ર’ કહેવા હોય તો તે તમામ આચાર્યોને ઉત્સુત્રભાષી કહેવા પડશે. તેમને મિથ્યાત્વી કહેવા પડશે. આવું કથન પક્ષઝનૂનથી પ્રેરિત લાગે છે. માત્ર પોતે સુગુરુ અને શેષ તમામ કુગુરુ - એવું પ્રતિપાદન કદાચ ઇતિહાસની પહેલી ઘટના
હશે.