________________
[૨] અનંત જ્ઞાન-દર્શન
[૨.૧] ડ્રાયકઃ ડ્રાતઃ શેય
શેય અનંત, માટે જ્ઞાન અનંત પ્રશ્નકર્તા : “અનંત જ્ઞાનવાળો છું', એમ બોલીએ છીએ, એ સમજાવો.
દાદાશ્રી : “હું તો જ્ઞાનવાળો છે, પણ અનંત જ્ઞાનવાળો છે એટલે એની લિમિટ ના હોય. બહારની ચીજો અનંત છે. જાણવાની ચીજો, શેય વસ્તુઓ અનંત છે, માટે હું અનંત જ્ઞાનથી જોયને જાણનાર છું.
પ્રશ્નકર્તા : જ્ઞાનનો અર્થ જાણપણું થાય ?
દાદાશ્રી : હા, જ્ઞાયકપણું. દેહ ઉપર માર પડે પણ પરમાનંદ ના જાય. તેને જાણ્યા જ કરે. (એની) જ્ઞાતા-જોયનો સંબંધ છે. અનંત શેય છે માટે અનંત જ્ઞાનવાળો છે.
અનંત જ્ઞાત દેખે પ્રત્યેક શેયને પ્રશ્નકર્તા આત્મા શાયક હોય, એને ય અનેક પ્રકારના હોય કે નહીં? દાદાશ્રી : જ્ઞાયક છે તે અનંત જ્ઞાનવાળો છે, એટલે શેયો પણ