SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) આત્મા થર્મોમિટર જેવો ચડ્યો કેટલો ને તાવ ઊતર્યો કેટલો બધું જાણે. કષાય ચડ્યા કે કષાય ઊભા થયા તે બધું જ જાણે. બધી જ વસ્તુ જાણે. શું શું ઊભું થયું તેય જાણે. એનો પાછો સમભાવે નિકાલેય કરી નાખે. કારણ કે આપણી નિકાલી બાબત છે, નિકાલ (બીજે) કોઈ જગ્યાએ હોય નહીં. ૩૧૯ પ્રશ્નકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ? દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે ‘હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે.' આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy