________________
જાણિઉજાખહ તણઉપ્રમાણુ, ઘરિઘરિમોદકનીપજઈ એ; એવડું બુધિ તણઉપરમાણુ, અભયકુમારિકરાવિઉ એ.
*. ૧૦
"ઉકિ ભણઈ“પરમેસરજાખ!લાડૂય દેસુહૂં અતિ ઘણા એ; જે અહરગહ આગલિ રાખ, તઉતઉ સામીઉ અહ તણઉ એ.”
••. ૧૧
એકનાચઈ એકિગાઈગીત, હરિખિહિ કવિ દેપાલ જિમ; ઈણ પરિજાખુ જુહારઉ વદીતુ, મંગલ કારઉ મગધ દેસે.
*. ૧ર
ધ્યારિ એ બેટા થ્યારિએ નારિ, નવમી સરિસીયડોકરી એ; જઉ પુહુતાપ્રસાદમઝારિ, જાખુ દેખિ અચરજ હુઓ એ.
... ૧૩
પુત્ર ભણઈ “ઘરિ ચાલઉતાત!”નારિન બોલઈ પુણહસઈ એ; ઈસીય એહ અપૂરબ વાત, નવ જણ મેલાવઉ હુયઉ એ.
..૧૪
"બલિ કીજઉતસો અભયકુમાર, જેણ"વિફ(ખ)ટાં મેલવિયાં એ; “ગયપણઈઘણ-ગુણહ ભંડારુ, ‘સયલ શ્રી સંઘ આણંદ કરો.
••. ૧પ
૧.કથન, ઉક્તિ. ૨. સાથે; ૩. પણ; ૪. બુદ્ધિબળથી; ૫. વિખુટા; ૬. મેળાપકરાવો; ૭. ગૌરવપણું; ૮. સકળ