________________
८०
૩. કવિશ્રી દેપાલજી કૃત કયવન્ના વિવાહલઉ (૧૬મી સદી)
ભણઈ કયવનઉ‘‘અભયકુમારુ! એક અપૂરવ વાતડી એ; ચ્યારિનારિ એહ નયર મઝારિ, વ્યારિ એ બેટા અમ્હ તણાએ.
એક તાં એહજુ વડઉ`વિનાણું, 'જએહુ જણાવઉ તેઉ હસઈ એ; હઉં નવિ જાણઉ તેહ તણ નારો, ન અહિનાણુ ન ધવલહરો.
સુપન સારીખિય સાચિય વાત, નિશિદિન ઘડીય ન વીસરઈ એ; અવરહ માણસ કેહિય માત્ર, હુઉં ભૂલઉ હુઉં ભોલવિઉ એ.’’
રાઉલિ કહઈ “ ન ભાગએ રાવ, કહઉ તઉ કોઈ માનઈ નહી એ;'' “બુદ્ધિમયરહર તું બિરદ બોલાવ, જાણિસિઈ બુદ્ધિ તુમ્હ તણી એ.
જાણિ કારણ તણઉ વિચારું,’’ શ્રેણિક સંભમ ઈમ ભણઈએ; તઉ કયવના અભયકુમાર, સયલ કુટંબ જઉ મેલવઉ એ.
જિસઉ કયવનઉ તિસઉ‘જાખુ, અનુપમ મૂરતી *લેપમી એ; હરખિહિં વેચિઉ સોવન લાખ, અભયકુમાર કરાવિઉ એ.
કંચણ રયણ તણઉ સિણગાર, નવલ પટોલાં પહિરણઈ એ; રુપ અપૂરવ અતિહિ અપારુ, જીણઈ જગ સહુ મોહીઉ એ.
ચઉબારઉ ચહુટઈપ્રાસાદ, રાજગૃહે રુલિયામણઉ એ; નયરહ માંહિ પડાવિઉ સાદ, પડહુ વજાવઉ ઘરિહિ ઘરે.
‘‘આવઉ વેગિહિં સહુ સકુટુંબ, પંચ મોદક જણ જણ પ્રતિ એ; રા(ર)ખે કરિસઉ કોઈ વિલંબુ ! જાખુકુ‘જુહારઉ વિધન હ(થ)શે.’’
૧. અચરજ; ૨. જેવું; ૩. સાગર; ૪. બિરુદ; ૫. નંદન; ૬. યક્ષ; . લેપકરેલ; ૮. પા. કુહારઉ - પ્રણામ કરવા;
૧
3
....
...
... 4
...6
....
... G