________________
૫
નગર પાદરેં પોઢાડી ગઇ, ધરૈ દુખ તે ઝૂરે સહી; બાર વરસ પ્રીઉડો કરિ ચડ્યોં, કિમ આવસે દેસેં રડવડયૌ એણે નયનેં એક વિવહારીઉ, વાહણિ જાતાં વાટિ મૂઉં; પારેવો આઈ સુધિ કહૈ, કાગલ આપી રોવઇ રહે વાંચી ડોકરિ કરે વિચાર, ‘રોવા ન દીયૈ વહુયર ચ્યાર; રોયાં તઉ ઋધિ રાઉ લેઈ જાય,' ડોકરિ પરઠિનવો ઉપાય કંકણ ભાંજણિ નદીએ સહી, પગલું જોતી બાલદિ ગઇ; જઇ ઉભી રહી વડ હેઠિ, જિહાં છઈ સૂતૌ સોભાગી સેઠિ *પાયક વેસે પ્રમદા વ્યારિ, કેડે કટારી ને કરવાલ કરિ; ચ્યાર વહૂઅર લેઇ નીસરી, ડોકરિ કુંયર દુખ વીસરી ‘“ આ કુણ સૂતો નર કેસરી ?'' ઉપાડી લેઇ નીસરી; ડાવું જિમણું ડોકરિ જોય, રાજલોક રખે દેખેં કોય ઉતાવલી આવી ઘરિ પાસિ, ઉચો લેઇ ચડી આવાસિ; પુત્ર પોઢૌ તેણી સેજ, પોહોડાઢ્યો વહૂ આણી હેજ “થાપણિ રાખૌ એ ખાટલી, મોદક લેઇ મેહૌ માટલી; *ભારવટૅવલગાડો વાસણી, પુત્ર અમ્હારુ એ તુમ ધણી !’’ ચમક્યો ચંદન ઉગૌ ભાંણ, "વહિસ્યાં કમલ સુગંધી જાંણ; ‘‘વિહાંણું વાર્યો જાગી જોય, આ કૌણ દેવલોક સું હોઇ ?’ ચ્યારિનારિચોહો પાખલિ રહી, એ અપછરા દીસે સહી; ડોકરિદેખી કરૌ જુહાર,‘પુત્ર!આયું હો અપાર’’ એકે આપ્યું દાંતણ નીર, બીજી ચંદન લૂંહણ ચીર; ત્રીજી મેવા મોદિક નૈ પકવાન, “ચઉથી લવિંગ ને ફોલપાંન હસતાં રમતાં ગયાં વર્ષ બાર, ચ્યાર પુત્ર જન્મ્યાં ચિહ્નનાર; બાલદ આવી વરસૈ બાર, ડોકરિ‘સુધિ હુઇ તેણી વાર ‘ચ્ચાર પુત્ર હુઆ ધનના ધણી, હવિ અખત્ર કીજેં સ્યા ભણી ?’ સાસુ કહૈ ‘‘કહું તે કરો, એ નર અહીંથી કાઢો પરો''
એ ડોકરિ ઘૂરતિ ચંડાલિ, ‘‘કાંઇ કહીસે તો દેસેં ગાલિ; એ પ્રીઉડો અધ વચિ કાઢીયઇ, કહિતાં તન કરવત વાઢીયઇ બાઇ મણના મોદિક હતાં, ત્રણ મણના કરો ભાવતાં;''
...૪૩
...૪૪
...૪૫
...૪૬
...૪૦
...૪૮
...૪૯
...૫૦
...૫૧
...૫૨
...૫૩
...૫૪
...૫૫
...૫૬
મોદિક કરતાં કરિ વિચાર, ‘આપણિ કાંઇ કીનેં ઉપગાર’ ૧. ભટકતો, અથડાતો; ૨. ઠરાવે;૩. પગપાળા સૈનિક, ૪. ખીંટી, ૫. વિકસ્યાં; ૬. સવાર; ૭. હ.(ખ)નો પાઠ-લવિંગ, એલચી ; ૮. ખબર; ૯. અખતરો.
...46