________________
૦૬
••.૫૮
•..૫૯
...૬૦
T
V
3
માણિક ટૂંક્યા મોદિકમાંહિ, ડોકરિ નહી દેખે તે માંહિ; આપીનેં ઉંસીકલ કીધ, ચ્યારિપુત્ર જેણિ આપણને દીધ” ખાટલડી કાઢી સજ કરો, જીરણ વસ્ત્ર ઉપરિપાથરો; સર્વ*સજાઇ સાથે વાંસણી,”'જિમ સોહિલો થાઈએ ધણી. "સત્રાંકડી સહુ સામાં થઈ, ઉપાડીનેં બાલદિલે ગઇ; ઉજાગરુતે સુતો સેઠિ, ઉતાવલી લેઇમુકો વડલી હેઠિ બાલદિ આવી અબલા સુણી, સુહાસણિ સુધિ પુછિંતે ધણી; સારવવાહ કહ્યું “સું પુૐ સતી ? વરસ બાર કુણોં દીઠો નથી” પુત્ર સહીત હીંડે પુછતી, માણસ (ન) દેખી મુછ થતી; રોઇ રોઇઘડી અધ ઘડી, આલોટીનેં અવની પડી
...૬૨ સહીયર સાત પાંચ તિહાં મલી, બાહિંધરીને બઈઠી કરી; ઢલી ઢલી વલી પડૅ સરીર, નયણું વહેં નદી જિમ નીર
એહવાત ન આપ્યું "ઉધારિ, રંડાપણનો કરયો વિચાર; ‘કરયા કરમ જે પરભવ તણા, આજ સંભારું તે આપણાં
•..૬૪ આઘી જૈનેં પાછી વલિ, જિમ જલ વિણ માછલી તલવલિ; હાથિ ચઢયો ઉડાડ્યો હંસ, મેં મૂરખ મોકલીફ કંથા કિનાખી જલ માંહિ જાલિ, કિમેં કહિનેંદીધી 'ગાલિ; સીલ ન પાલું સુધિ ચિત્ત, કિમૅવાહી લીધાં વિત્તા ભુખ્યા તરસ્યાં“ગોરુ જેહ, સાર સંભાલ ન કીધી તેહ; ભલા લાભ મૈલીધો ઘણો, કે મેં કુડો કાઢયો કરો
•.૬૦ પાપી સુ કીધો પરવાર, ધર્માધર્મન લહૂવિચાર; પિસુનપણું કીધુંપરતણું, તો દુખ પામ્યાં આપણ ઘણું માંગ્યાં આપ્યા હલ હથિયાર, જેણે થાઇ જીવ સંહાર; મંત્ર જંત્ર કામણ મેં કીધ, પુછી બુધિત પાડવી દીધા
...૬૯ કિમૅભોજન કીધાં રયણિ, પાપ ન આલોયા મન વયણ; દેવન માન્યા ગુરુમા બાપ, તો મેં આજ પામ્યા સંતાપ કેમેં તોડી તરવરડાલિ, કે મેં ફોડી સરોવર પાલિ; કેમેંદીધાં કુડાં આલ, કેમેં માત વિહોણાં બાલા કેમેં કરણા ન કરયો ધર્મ, કેમેં બોલ્યા મોસા મર્મ;
કે મેં સાધુ સાધવી સંતાપ્યા સાર, અસૂઝતાં મેં આપ્યા આહાર ૧. ઉપકાર; ૨. તૈયારી; 3. પા. લેખ્યઉ કરી જગાવઉ ધણી ; ૪.સંપેવડી (સંપથી); ૫. ઉધાર આપવું; ૬. અપશબ્દ; છે. ગાય-ભેંશ; ૮. અવળી સલાહ; ૯. અસત્ય.
..૬૫
m
...*
...૦૧
...૦૨