________________
૪
૨૮
...30
...૩૧
...૩૨
...33
..૩૪
સૂકિકમલ નવિ ભમિ ભૂયંગ, સુકે સર સારસ ન સંગ; 'દાધિ વનિ મૃગલા નવિ ચરંતિ, ભૂપતિ ભાવઠિપાલો હીવંતિ 'બાખડબેંકો બાંધે બાર? બેટિ!કાઢિયેલ ઇસિ વાર; સાર સંગ્રહીને રાખીયઇ, “છેરિ‘છુંબરીનેં નાંખીયઇ આપ કાર્જ સહુ આદરકરે, નિરધન નર આપણું મન હરે; ધર્મ આપણો એ દાખીઇ, જિહાં વિત્ત દીસેં તાં રાખીઇ” કરડી નજરિ કરી ડોકરી, “છાનિ રહિ રે તું છોકરી;” તે બાલા નવ માનેં બોલ, નીડરપણુપ કરે નીટોલા
વોઇસપાટી ઢોલહ તણી, હેઠલી ભોઇ આવો તે ભણી;” અસાં વચન બોલે બે મની, કર્મચંડાલ કરેંકામિની લેઈ સારવણી “બોહારિદાસ, રજલાગિ"વિકલ વિમાસિ; રજ લાગિવા બીહેરે મુઢ! તો કાં અહિયઈઆવ્યો છઈ કૂડ ?' એ વચન કાઢેવા તણાં, જઇ જોઉં હવિ ઘર આપણાં;' મૂકૅનીસાસા નીસાસ, ઘર આવ્યો ન*લહિં આવાસા "કાતંતી એક દીઠી નારિ, વલી વલી મુંહું ઘાલે બારિ; આઘો જઇનેં પાછી વë, "વિલખો દીઠો તવ તે નીકળે
..૩૫ એક વાત કહુઁતવધણી, “વલી વલી પૂૐ સ્યાં ભણી ? સેઠધનાવો કરતાં રાજ, કાંઇનવિદીસૈ આજ?' કામિની કહિ“કુટંબ આપણું, ઠામૈપુહુતી તે ઘણું;”
કરવો લેઈ કરીઅ છેક, વનિતા વલી કરી વિવેક દિવસ પાંચ દસ ધરીઉ સોક, સાજન મિલીયા થોર્કથોક; છઠે માસિ રહ્યાં આધાંન, કામની કહિ “કિમ મલસુંધાંન?'' સારથ મિત્ર ધનાવા સુણી, બોલાવ્યો ભત્રીજા ભણી; બિમણાં ત્રિગુણાં કે ચૌગુણા, બારે વરસે બારે ગણા “એક આવાસ જે છે આપણું, બીજો માહરા પીહર તણું; ચહેર્ણ મૂકી લીજૈ દમ, વ્યાજે કાઢી કીજૈ કાંમ” સુહાસણિ સજાઇ કરી, કોથલ આપ્યો ભાર્તભરી; મોદક વીસ ત્રીસ તવ કીધ, સર્વ સજાઇ સાર્થ લીધા
...૪૧ પાડોસણિભલામણ દીધ, દ્રવ્ય વાસણી સાથૈલીધ;
ખાટલડી સાથૈલેઇ જાતિ, પ્રીઉ પંહુઢાડી બાલદમાંહિ ૧. નાગ; ૨. સરોવર; 3. બળેલા; ૪. મુસીબત; ૫. પગપાળા; ૬. દૂધ ન આપનારા ઢોર; 6. ખરાબ; ૮. કચરો; ૯. નક્કી; ૧૦. ઝાડુ કાઢવું; ૧૧. વ્યાકુળ; ૧૨. મળ્યું; ૧૩. રૂકાંતતી એવી સ્ત્રી; ૧૪. ઉદાસ; ૧૫. નાળચાવાળો લોટો.
••.૪૨