________________
63
*
‘થાલિ પરીસિ‘પંચામૃત માઈ, દૃષ્ટિ દોષ ‘ભણી પરહીં જાઈ; મનમાંહિ ઈસઉ વિમાસી તેહ, અદત્ત તણાં ફલ પામ્યાં એહ. પુન્ય જોગિં આવ્યો અણગાર, માસખમણ તણો તપાચાર; ભલે ભાવે ધરી ધર ધીર, ત્રિભુંભાગે કરી દીધી ખીર મગધ દેસ રાજગૃહ ગાંમ, રાજ કરે રાય શ્રેણીકનાંમ; પટરાણી ચેલણાદે સાર, પુત્ર મંત્રિ તે અભયકુમાર તેણિ પુરિ સેઠ ધનાવો વસિ, સુમિત્રા સું મન ઉલહસિ; તાસ ઉદરિ અવતરયો ગંગદત્ત, એકલ 'મનનેં ઉત્તમ ચિત્ત કેવનો દીધું તસ નાંમ, ભણ્યો ગુણ્યો જાણ્ અભિરામ; જોવન આવે જાણે અમર, પાંણી ગ્રહણ કરાવ્યો કુમર "સુકલીણી 'સુહાસણિ તાસ, પરણ્યા પછી ન પુહતી આસ; *લલી ગાંમિ મુંકે મન ચંગ, મદનમંજરી મંદિર રંગ કેલિ કતોહલ કરિ કેવન, બાર કોડિવિલસી સોવન; બાર વરસ તિહાં વઉલ્યાં જામ, પરવારી ઘરિ લખમી તાંમ માય તાય તવ પુહતાં તે પારિ, વાણોત્તર વરજ્યા વ્યાપાર; “બાર વરસ તે વઉલ્યાં જતેં, દુખ દીહાડા લીઇ તે તસ એક દિવસિ દાસી પરિવરી, ‘‘દ્રવ્ય આલો સુહાસણિ સુંદરી;’' સુંડલડી આભરણે ભરી, ઉપરિપૂંણીકરિલો કરી દાસી લેઇ આવી દરબારિ, દેખી ડોકરિ કરિ વિચાર;
‘અબ આવ્યુંધન તણો જુ અંત,’ બેટીનેં કહિ ‘‘કાઢો કંત નિરધનને આદર મત કરો, કુલાચાર આપણો આદરો; જિહાં જિહાં...ગુલ તિહાં ચાંખીઇ, રસ લેઇ કુચા નાંખીઇ’’ મદનમંજરી વાધ્યો પ્રેમ, ‘‘બાર કોડિજેહનાં વિલસ્યાં હેમ;’’ “બેટી! નિરધન નર તે સાપ, રાખી કાંઇ ફગા’(વ)ઇ આપ ફોકટ સીહનિ કરડી કુંછ, હાથ થકી નવિ મુંકે મુંછ; એ આચાર અહિં આપણો, દ્રવ્ય હીણો પાવૈં પરહોણો છાસી વિલોઇનેં નાંખીયઈ, માંખણ તાવીનેં રાખીયઇ; રુપિન રાચેં વેશ્યા કોઈ, જિહાં દ્રવ્ય તિહાં આદર હોઈ
ܗ
...૧૪
...૧૫
...૧૬
...96
...૧૮
...૧૯
...૨૦
...૨૧
...૨૨
...૨૩
...૨૪
...૨૫
...૨૬
...૨૦
૧. ખીર; ૨. માટે; ૩. હ.પ્ર. (ખ) નો પા. મલ; ૪. સારાકુળની; ૫. સૌભાગ્યવતી;૬. વેશ્યાવાડે; . છોડયાં; ૮. પા. વીશ વરસ; ૯. પસાર થયાં; ૧૦. લગ્નનો ચૂડો(સૌભાગ્ય કંકણ); ૧૧. ગોળ, મીઠાશ; ૧૨. દાઢી; ૧૩. મહેમાન. * (કડી-૧૪) હ.પ્ર. (ખ)માં નથી.