________________
૧
દુહા : ૧૬
ઉત્તમ રીઝઈં મનિ સરિસ, મધ્યમ દેખિ વિકાર; જે કે કારણિ પણિ નવિ વલઇ, કરઇ તે મહીયલિભાર
ચોપાઈ
ઇક ગિરુઆ જગિ રાગ ન છેહ, કરતા સિઉં પણિ ન કરીઇ મોહ; મુગતિ રમણિ સરિસઉ`સંબંધિ, ન જાઇ પર રમણીની ગંધિ કીરતિ કાજઇ નિજ કરિ ચડી, મેલ્ટઇ વછ દુલહ રુઅડી; અસરિસ સુઅણઇ મનિઉં જગઇ, ભણિ એ વાત કરી પરિ લખઇ એવડ પાપ કરમ ન કોણિ જાણઇ, તુમ ન આવઇ ઠાણિ; પસુયણ નઉ નવિ સાચઉ કીધ, એહવઉ મારગ કઇવનિ લીધ તપ તપિ દેવલોકિ અવતરિઈ, તિહિં મન રંગિલીલા કરઇ; અનુક્રમિ શિવપુરિ લહસ્યઇ રાજ,’' ઇણિ પરિ પભણઇ શ્રી જિનરાજ ખીરદાન પામી વિવસાહ, ઇમ અચિંત્યા હુસ્યઈલાહ; ન્યાઇ તું તુઝ ગિરુઆ દાન, જગ ઠાકુર અરિહંત મુખિ માન તુમ્હથી હૂઇ જેહ એવડ કામ, ચઉવિહ ધમાંિં પહિલઉં નામ; પણિ ડમડોલામ કર દંતિ, કઇવન્નાની પરિ જોયંતી દિઉ મન આણંદિ ઉલટિ અંગિ, લેતાં દેતાં દોઇ પૂજઇ રંગિ; જિમ આસાઢ ધુહાંઉ મેહ, સવિ ભુંઇ સીંચઈ'રોલવિ મેલ્હઈબ્રેહ ન જોઅઈ સર ઉસર વરસંત, દેતાં એ રસ કીજઇ ચીત; પાત્ર મિલઇ ઇમ કરતાં કોઇ, તીણિ મિલિ સવિ ચિંત્યઉ હોઇ પંચદાન જિણવર ભાખંતિ, તે સવિ ભવિયણ અવસરેદંતિ; ત્રિકરણ શ્રુધિ પાત્ર જોઅંતા, દાંન વિણ કિમ મિલઇ ટાલંતા પાત્ર પરીક્ષા મ કરુ વ્યસન, અન્નદાન ધઉ પરિઘલ મન; દયા દાન સરિસઉં રસ ધરી, એહ વાત થાપઉ આદરી દાન ઉપરિ કઇવન ચઉપઇ,‘સંવત પનર ત્રિસ(ઠ) ́ એ હુઈ; ભાદ્રવા વદિ આઠમિ રવિવારઈ, આણંદઈ મનિ આણિ
...૨૯૦
...૨૯૮
...૨૯૯
...300
...૩૦૧
...૩૦૨
...303
...૩૦૪
...૩૦૫
...૩૦૬
...306
...૩૦૮
શ્રી પદ્મસાગર સૂરિઇમ પભણંતિ, ભણઇ સુગુણઈ તિહાં કાજ સરંતિ;
તે સવિ પામઇ વંછિત સિધિ,ઘટ નીરોગ ઘરિ અવિચલ રિધિ
ઈતિ શ્રી દાન પ્રસ્તાવે કઇવના ચઉપઇ સંપૂર્ણ.
૧. પા. સલવધિ; ૨.ધૂંઆપૂંઆ (ગાજતો); ૩. ખૂબ વરસે; ૪. હ. પ્ર. - ક નો પા - સંવત પનરત્રીસઈ થઈ; ૫. આત્મા.
...૩૦૯