SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ oo ..૨૮૩ ...૨૮૪ •..૨૮૦ ઉંચઉ ખીર થાલ કરિ લેવિ, મુનિવર સામ્હી પાઉ ભરેવિ; કરઉ પાત્ર આઘઉમુનિ રાઉ, મ ધરઉ આબાધા મુઝ ભાઉ ...૨૮૨ મંડઇપડઘઉ તવ કષિ રાજ, લાજ જાણિ તસુ સારઇ કાજ; પરવવશિ ખીર થાલ પામીઉ, પાત્રનાં પાત્રતિ લિણિ નામીઉ છતી શકતિમનિ આણઇક્ષમા, સ્ત્રી પરિચારિ અચલ આતમા; દ્રમકદાન યૌવન વ્રત ભાર, ઇહલાભ નવિ લાભઇ પાર કરિ આદરિ વિહરાવી ખીર, ધનાધન ! બાલક સાહસ ધીર; ઘટ*વંચવિ પોતઇ કરઇ પુણ્ય, ઇમ અવસર જાણઇ તે ધન્ય! ...૨૮૫ કષિ રાજઇ કીધઉં પારણઉ, "પરિયલ લહિસ્યદું સુખ બારણઉ; પાડોસણિ સાંભલિ વાતડી, કહઇ“જોઉ બાલક વાતડી ! .૨૮૬ પાત્ર કિહાં ઇમ અલવઇ મિલઇં, પૂણ્ય પસાઇ ચિંત્યઉ ફલઇ; આવી ખીર ઘણઇ એ કામિ,'' કરઇ અનમોદન તે તિણિ ઠાંમિ બાલકખીર જિમાડી વલી, તે જીરવી તિણિ ન સકી વલી; કાલ કરી પુણ્યઇપરવરયઉ, સેઠિતણઇ મંદિરિ અવતરયઉ ..૨૮૮ તે પણિ નારી તિહાંથીચવી, અનુમોદના પુણ્ય તુહ હવી; સવિહું પુણ્ય કરયા એકઠાં, તિણિ વલિ સયલ મિલ્યાં એકઠાં ...૨૮૯ ગત ભવ નેહ નયણ‘ઉલખઇ, રહી ન સકઇ તે તેહજ પેખઈ; સહિજનેહ નર નારી રાગ, જાગઇ વલિ પૂરવ ભવ લાગિ. ...૨૯૦ વિચિ જે કરી વિમાસણ લીહ, તિહાં તેહવા દેખાડ્યાદીત; સાવ ઘોલ વલિ કીધઉપછઇ, તે સહુકો વલિ મિલિઉં અઇ' વીર વચન કાન સાંભલ્યાં, કાન તણાં તાલાં ઉઘડ્યાં; પાપ તિમિર ગયા ઉતરિ વલી, અલવઇ આંખડલી ઉઘડી સુગરિ કહ્યા સાચા સંકેત, ચતુર પણઇતિહાં જાગ્યા ચેત; સયલ શરીરિરોમ ઉમરયાં, ધર્મરંગિ તિહાં મનડાં વસ્યાં ...૨૯૩ હીસઇંહીયડાં જગગુરુનેહિ, ધર્મમોહનવિમાઇંદેહિ; પરિ સંભાલિ સિવગતિ તણી, મન "ઉમાંહ્ય ચારિત્ર ભણી ...૨૯૪ મેહૃઇરાજરિધિ ભંડાર,તૃણ સમ સવિમનિ ગિણઈ સંસાર; સપરિવારને સાધુમારગિઈ, વીર તણા પાય નિકુઉ લગઇ લહીય સ્વાદવલિમેહુઇ વસઇ, તીણા વાતિ ચતુરાં મનિ હસઇ; ઇકસીઆલ જિમ નિજ મુખિ લાલ, મેલ્હિ સકઇનવિ કામ કરાલા ...૨૯૬ ૧. પાત્ર; ૨. પર્વના કારણે; ૩. પાત્રતા; ૪. છેતરી; ૫. પુષ્કળ; ૬. સહજભાવે; ૭. પાક પવી; ૮. પા. લખવઈ; ૯. વિચારણા; ૧૦. દિવસો; ૧૧. હર્ષપામ્યા; ૧૨. ઉત્સાહિત થયા; ૧૩. પા. ત્રિણિ; ...૨૯૧ ...૨૯૨ ...૨૯૫
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy