________________
દુહા : ૧૪ કહઉ હિવ અધિક સંભારતઉ, કુણ કુણનાં મનમાંહિ; મન જાણઇ કેઇકેવલી, એમ કહઇમાહોમાંહિ
•..૨૪૩
ચોપાઈ ખાઇ પીઇ વિલસઇ વિદ્રવઇ, નવ નવ ભોગ યોગ કેલવઇ; રસિ સવિ વાલઇ પૂરવ ખાધિ, આધિવ્યાધિ નવિ અંગિ આબાધિ .૨૪૪ કેતા દિવસ હૂયા ઇણિ પરઇ, તવ સવિઇમ ચિંતા કરઇ; કેઇસુજાણ સુગુરુપામીઇ, મન સંદેહ સયલ પૂછીઇ
...૨૪૫ કેહી કરમ તણઇઝમાંણિ, એ સવિ જીવ મિલા એકઠાંણિ ? વિચિ વલિ પામ્યાં કિસઇ વિયોગિ? કિસિ કરમઇ વલિ મિલ્યા સંયોગિ?'...૨૪૬
...૨૪૦
...૨૪૮
...૨૪૯
ઢાળ ઃ ૦ (ઈંદોલા.. એ દેશી) ઇમ ચીંતવતા વીર, પુણતા સાહસ ધીર; નયરિ વધામણી એ, સુણીય સુહામણી એ કીધલા નવ નવ વસિ, જગ ગુરુ વંદણા રસિ; મિલીયવિહેલડી એ, બંજર ભોલડી એ ગાવતિ રણકત નાદ, ધઇ માહોમાંહિ સાદ; આવઉરે ઉતાવલી એ, પૂરઉ મન “રલી એ રાજલોક'સરસઉ રાય એ, વીર વંદણિ તવ જાઇ; હીયડલઇ હરખીઇ એ, દાનઇપરખીઇ એ સાથઇ ગજ ઘંટાઘાટ, તે જીયડા°હીંસઇ‘થાટ; ‘રયવર ધડહડઇ એ, પાયકદડવડઇ એ તવ કંઇવન્ન સુણેવિ,ઉમાહીઉ તવ “ખેવિ; નારી પરિવરયઉ એ, વીર વંદણિ ચાલ્યઉ એ સમવસરણિ આનંતિ, હરખિ હીયાવિહસંતિ; જગ ગુરભેટીઆ એ, નયણે અમી ઠરયા એ સંભલિ સરસવખાણ, શ્રી કઇવન્ત સુજાણ; અવસર પામીઆ એ, સ્વામી પૂછીઆ એ
...૨૫૦
...૨૫૧
...૨૫૨
...૨૫૩
...ર૫૪
૧. વિશેષદ્રવ્ય; ૨. કરે; ૩. વિશેખ જ્ઞાની; ૪. જલ્દી; ૫. હોંશ, આનંદ; ૬. જેવા, સમાન; 6. હર્ષ પામે; ૮. ઠઠ, સમુદાય; ૯. ઘોડા; ૧૦. ધડધડે; ૧૧. ઉત્સાહભર; ૧૨. ક્ષણે; ૧૩. ખીલી ઉઠવું; ૧૪.દેશના;