________________
૬૮
કહઉ સ્વામી ! ગુણવંત, ગિરુઆ ગુરુજયવંત; ગત ભવ વાતડી એ, કિસી અમ્હે કરી એ તપ તપ્યા કેહા "આધ, સુખમાંહિ જે દુખ લાધ? અંતરાય ઇસ્યા કરયા એ, જે જીવ ઉપગરયા એ કંઇ કીધા સુંપ્યા દ્રોહ ? કંઇ મનસું મિલીયા મોહિ? કવણ વિછોહિયા એ, કંઇ'આલ વચન દીઆ એ’’ વલતું શ્રી અરિહંત, સંસય સયલ હરંત; સવિ કહઇ વાતડી એ, જિસીયન વાતડી એ
ચોપાઈ
‘‘સુણિ ગોવાલ પૂરવ ભવિ હતઉ, લોક તણા વાછરુ ચારતઉ; *બાલ ધવલ બાલાપણિ રંગિ, રમતું ભમતું ગિરિવરિશૃંગિ વાંસલડી “વાતુ નાચતુ, આણંદઇ ખેલત માલ્હતુ; રાસડલા રંગિ ગાવતુ, અવર ચિંતા મનિ નવિ આણતુ
દુહા : ૧૫
બાલપણઇ જે દાહડા, જીહાં મનિ રાગ નરોસ;
યૌવન ભરિયાં માણસા, પગિ પગિ લાગઇ દોસ
...૨૫૫
...૨૫૬
...૨૫૦
...૨૫૮
...૨૫૯
...૨૬૦
...૨૬૧
ચોપાઈ
દીહ રુડા બાલાપણ તણાં, જીહ મનિ રાગ રોસ નવિ ઘણાં; ઇક દિન પરઘરિ પરવ વિશેષિ, ખીર જાતક જીમંતા દેખિ જાણઇ હું પણિ ઇણિ પરિ જિમઉં, કાંઈ પરવ દિન આવઇ ગમઉં; દૃષ્ટિ‘સદ્રાલ જીવ સવેવિ, પછઇ કેઇ પાંમઉ ન પામઉ કેવિ સરખાં પાંચ છંદી સહૂ પાસિ, જાણઈ ઇસ્યું મનમાંહિવિમાસિ; તિણિ પ્રાણીનિ દિઇ નહીં, ગતિ મતિ જીવ તણી કુણિ લહી અધિક ફેર વલિ દીઠા તણઉ, નવિ°ઉરતઉ અદીઠઇ ઘણઉ; લાલ છીઉ આવિઉ નિજ ગેહિ, લાગુ માડી વસ્ત્ર "છેહ આપણ મન નવિ આપણા હાથિ, મૂરખ હઠ મંડઇ પર સાથિ; તિહિ બાલક મનિ ચાલઉ હૂયઉ, જીવ પરિણામિ ખિણિ જૂજૂ
...૨૬૬
૧. અર્ધા; ૨. વિખૂટા પડયા; ૩. મિથ્યા વચન; ૪. નાની ઝૂંપડી, ૫. વગાડતું; ૬. નૃત્ય; ૭. પુત્ર; ૮. શ્રદ્ધાળું; ૯. ભેદ; ૧૦. ઓરતા; ૧૧. છેડો; ૧૨. જુદું જુદું.
...૨૬૨
.૨૬૩
...૨૬૪
...૨૬૫