________________
...૨૩૧
•..૨૩૨
નાવડઇ આવી તીણિ કારણિ, લોકકોતિગપેખિવા; મન દુઃખ સાથઉ જખ પેખવિસઘણ લાગાં કૂરિવા તીહ યુગતિ પેખવિમંત્રિ કઇવન્ન હસઇ હાસઇ મુકલઇ; જગ ગહિલ કીધઉ છણઇનેહઇ, કાજ વિણ મન ભાવ લઇ "ગિરુઆ એ ‘ગંજણ નેહ, ન્યાઇ કહઇ જબ ચિત્ત ચલઇ એ; પરદુખ ગહિલડઉમંત્રિ, ગહબરયઉતીહ મન મોહલઇ એ મોહલિ મેલી સયલ નારી, મંત્રી કઇવના તણી; ઉલ્હસઇ જાણિનિધાન પામી, અવરછાયા મુહ તણી જિહાં અગનિ જલતી નાહ હીયડે, હીમ જિમનાટિક વલી; ધન્ન!મંત્રી વિરહિ વિછોહ ભંજણા, ધન! મતિ તુઝ નિરમલી
...૨૩૩
...૨૩૪
...૨૩૫
ઢાળ : ૬ (જંબૂય જણણી ઈમ કહઇ એ... એ દેશી) મિલ્યું એ કુટંબ તિણિ ખિણિ એ, મન મધુકર તવ રણઝણઈ એ; હીયડલા હેજઇ ઉમટઇ એ, વલિ નવ નવપ્રેમરસ ઉમટઇ એ.
•..૨૩૬ "ઉસસઇરોમ અંકૂરડા એ, જાણે તૂઠડામોહન મેહડા એ; નયણડે અમીયહ તિહિ સંચરયા એ, તવ પૂરવ દુખ સવિ વીસરયા એ ...૨૩ સુખ સાયરતે દીપડઉ એ, મન માનીયું મિલઇ એ ‘મેલાવડઉ એ; દહદસિ વસતીણઇ કરી એ, સદા આસ ફલજ્યો સવિ તેહની એ ..૨૩૮ મંત્રિ જીવઉ કોડિદીવાલીઆ એ, જિણિ વિરહિવિછોહીયાં મેલીઆ એ; ઇમ આસીસ દેતી ઘણી એ, વલિદાસિ અપ્પ મંબિ તુમ્હ ગુણ તણી એ ...૨૩૯ ગોરડી ગજ ગતિ મા©તી એ, રસિગાવતી નાચતી દ્રમકતી એ; પુણતીય મંદિરિ આપણઇએ, શ્રીય પદ્મસાગર સૂરિ ઇમ ભણઇ એ
...૨૪૦
ચોપાઈ પુરતીયપ્રીયરિસી ઘરિનારિ, હસઇ આણંદઇમનહમઝારિ; સુયણઇ સંગ ન જિહિ ચીંતવઇ, તૂઠઉદેવ તીહાંમેલવઇ કરિ રે વધામણૂં હીંયડાં આજ, અલવઇ સવિ સીધાં તુઝ કાજ; સયલનું સંપી સુખિ નિરવહઇ, પ્રીય મન ભાવિ ચતુરને લઇ
...૨૪૧
...૨૪૨
૧. મહાન; ૨. હરાવનાર, મર્દન કરનાર; ૩. વિયોગ; ૪. ભાંગી; ૫. ઉમંગથી ઉછળે, આવેશ અનુભવે; ૬. વરસે; છે. સંચિત કરવું; ૮. મેળાપ: ૯.ધમ ધમ અવાજ કરતી.