________________
૬૫
બોલઇ મંબિહુઉ આકુલઉં, “જોયઉ પટંતરિ અખ્ત મતિ આગલઉ; બહુ ભૂખઇ બિહું કરિન જમાય, શનિ શનિ સયલ કાજ કરાય'
૧૦.૨૧૮
...૨૧૯
...૨૨૦
...૨૨૧
.૨૨૨
•..૨૨૩
ઢાળ : ૫ (ગીતા છંદ. વીવાહલાની... એ દેશી) મંત્રીસરિ અભય કુમાર, વાત ઇસી મનિ ચિંતવઇ એ; 'સિલાવટતડવિ વેગિ, સીખવઇમન તણી વાતડી એ. સીખવઇ ચઉ મુખ વેગિ મંડઉં, ચતુર ચિત ચોરઇતિસ્યઉ; તિણિ ઠવઉ નિરુપમ કરીય, મૂરતિ જાખ કઇવના જિસ્યઉ તિહિ કીધ જિણિ દિણિ મંત્રિ, તિણિ ખિણિ નયરિપડહુ વજાવઇ એ; નિજ પુત્ર સરિસી જાત્ર કારણિ, નારિ સવિતેડાવઇ એ પહિરીય સયલ શૃંગાર, ભામણિ ભંભરિભોલડી એ; "હસિમસિ"રણકંતઈ સાદિ, ગેલિગહેલીય‘ગોરડી એ. ગોરડીય ગાવઈ ધવલ મંગલ, મિલઇ ઉલટ આપણઇ; આનંતિ ટોલબમલીય°ઝબકત જખિ ભુવણહ બારણઇ તે ચ્યારિવારિ ચંચલી, કુંયર ચતુર લાઇવ "અંચલી; જવ જાખ પેખઇ નાહ રુપઇં, “ગહબરઇતવ હીયડલાં મોરડી નાચવિ જેમ ટેલઇ એ, આંસૂજલદલઇ એ; પ્રીયતમ પેખાનારીય તેમ, નયણ કરઇતવઝલહલાં એ ઝલહલાં નયણ કરંતિ નારી, ચિત્ત રુધઉંનાર્દૂલઇ; “પેખવિનારી આવે મલ્હપત,હસત ગાવત રંગલઇ સાહઉ જોવઇ જાણિ તેહજિ, સખિ મનહરના હુલી; જે ગયઉ લાડિ ચડાવિ છલિ કરિ, ચિત્તિ લાઇય ચમકતઉ રમઝમ રમઝમ કરતલા બાલ, જખ નિહાંલીય ઇમ ભણઇ એ;
કરિધરિ “પંચવિતાત!તાત! આવઉઘરિ આપણાં આપણઇ મંદિરિતાત. આવઉ ઇસ્યાં કાંઇ બઇસી રહ્યા ? "વિહસંતિ ઉજલ નયણિ નિરખવિ તાત! તુણ્ડિબહુ દિન વહ્યા” ઉછંગિ બાઇસિસંગિ ખોલેઈ, લાડઇ બાલ બોલઇ તિ"ડૂમણાં; નવિ હસઉ બોલઉ અહ, “સરિસાં કાંઈ આપણ દૂખણાં ?''
.૨૨૪
...૨૨૫
...૨૨૬
..૨૨૦
...૨૨૮
.૨૨૯
...૨૩૦
૧. શિલ્પી, સલાટ; ૨. ભામિની; ૩. ભોળી, મુગ્ધ; ૪. ઉત્સાહથી આગળ પડવું, ઘસવું; ૫. રણકતા સાદે; ૬. આનંદ કરતી; છે. ગાંડી, ઘેલી; ૮. સુંદર સ્ત્રી; ૯. ધોળ, એક પ્રકારનું મંગલ ગીત; ૧૦. ઓચિંતા; ૧૧. પૂજા, અર્ચના; ૧૨. વ્યાકુળ થવું; ૧૩. જોઈ; ૧૪. ખેંચી તાણીને; ૧૫. ઉઘાડો; ૧૬. લાગણીના આવેશમાં છાતીમાં ભરાતો ડચૂરો; ૧૦. સાથે.