________________
૬૪
૨૦૩
..૨૦૪
•..૨૦૫
.૨૦૬
...૨૦૦
૨૦૮
...૨૦૯
દ્રાખ વીંટઇબાઉલ જઇતંતિ, કિમ અસરીખઈઅણખ ન હૃતિ; તવ બોલાવઇ અભયકુમાર, “કહુ કિમ કીજઇ કરઉ વિચાર જોઈયઉ સામણ પણિ હૂઉં, એહનઇ દેતાં ન વહઇ હીયું;” કંદોઇપૂછઉતવ તાડિ, “રતન નહી એ તાહરઇ'પાડિ તુમ ઘરિ કિયાંથી આવ્યÉરયણ?કહિ નહીતરિચૂકસિ પ્રાણ;” કહી વાત કઇવષ્ના પુત્ર, હુઇઉહ જોગમાનિઉં તવ ચિત્ત તેડાવ્યઉ કઇવના બહુમાન, ગુણ ગિરુઆનું વાધઇ વાન; નવિ કન્યા કૂઇ નાખીઇ, આયઉગયુતઉ લાજોઈ એ. પૂછઇ રાય “રતન તુઝઘરિઇ, કેતાં છઇ જે બાલક રમઇ?' રમિવાદીજઇ સંભલિ ભેઉ, મોદિકરાયણ દેખાડ્યાં તેઉ રાયઈ પરણાવી દીકરી, રાય સરિસ આડંબર કરી; ચારિવારિ ચિંતઇ મનહમઝારિ, વીસરઇ નવિ નીદ્રમઝારિ ઘણઉ જાણઇનવિ કહીઇ, ઇસું કૂડાં નેહ તે કિસ્યઉં કરઈ? ને(ગે)હ બોલાવઇનર નઇમાંડિ, કહઇ કઇવનઉ લજ્જા છાંડિ “સાલા સાંજલિ અભયકુમાર!કૂડઉંમ માનિસિ એક લગાર; થ્યારિ પુત્ર ચંચલ સ્ત્રી થ્યારિ, અમ્ય તણી એહનયરમઝારિ બાર વરસ જાંદેવઇદીધ, કિસઇરોસિ વલિ દૂરિઉં કીધ;' કહી વાત સવિ ડોકરિ તણી, ભણઇ મંત્રિ સંભલિસિરધુણી
તુમ્હ સરીખા ચૂકઇ ઇમ, સાખિ ભરી જઇ કેહની કેમ? જે જે ચંચલ સ્ત્રી દેખતું, તેહરૂં જઇમન આપજ્યું? તઉ સુખદું નીદ્રલહેસ્યઉ કેમ ? વાત મિલઇ જઇ સાચી એમ; રાજાદિકજઉભય નવિ હૃતિ, તઉ વિરલા કેઇ રહણિ રહંતિ ઇકતિ વાત કરી જોઇઇ, અવર વિચાર ન આવઇ હીઇ” અતૃપતિ જોયઉ જીવા તણી, કિસી વાત કઇવનઇ ભણી
સુણિ કઇવન્ના! વસતઇનગરિ, ઇમ કિમ હોઇ વિમાસી સુપરિ;” કઇવનઉ કહઇ““અણવોલ્યા રહઉ, આધી સુધિનયરનવિલહઉ” “તુહરી આંખઇ કાન્જલ ઘાલિ, કરઇધૂરત નિતુ આપણઈ ચાલિ;” બિહું પરિવાત ન સાચી કરું, મંત્રિ તણા હીયડા ઉતરવું બુધિ તુમ્હારી હિવ જાણસ્યાં, સાચ કૂડ પરિપત જાણક્ષ્યાં;
અમૃત માંહિ મત વિસ ભૂલવ, મંહિતા કાંઇ મતિ કેલવઉ” ૧. બાવળનું વૃક્ષ; ૨. રોષ; ૩. અધિકારક્ષેત્ર; ૪. રીત; ૫. રસ્તો વટાવ્યા વિના; ૬. નિયમ.
...૨૧૦
...૨૧૧
...૨૧૨
...૨૧૩
...૨૧૪
...૨૧૫
...૨૧૬
•..૨૧૦
–––––––