________________
*..૧૯૧
...૧૯૨
દુહા : ૧૩ રમલિ રમતુ રંગ ભરિ, જીહાં ન દિઠઉ બાલ; તે માણસ માન*િઢાઢસી, કિમ કિમ રમઇતિ કાલા સાચા આલંબણ વિના, પ્રીય! કિમ જાઇદીહ? પ્રીય વિણ સુત વિણ ઘરહ મઝિ, જાણિ વિયાણી સીહણી”
ચોપાઈ તે સુત સામનિ હસઇ, ના ઉપરી એ મંદિરિ વસઇ; માગઇબાલકતવ સૂખડી, તેહના તેહજિઇક ભૂખડી ચિહૂલાડૂમાંહિ લાડૂ એક, દીધઉ લીધઉ પુત્ર વિવેક; લેઇ લાડૂનેસાલઇ ગયઉં, લાડૂખાતાં આણંદ થયઉ રતન એક મહિપ્રગટીઉ, તીણબતે લેઇઘૂંટઉ કીઉ; જોઉ રતન કુણ હાંથઇ ચડી, આપણ મહિમા પ્રગટી કરી
...૧૯૩
...૧૯૪
...૧૯૫
...૧૯૬
...૧૯૦
ઢાળ : ૪ (વીવાહલી.. એ દેશી) સાલ તીરઇ એ સામeઇ બારિ, અછાઇક કંદોઇ હાટડી એ; બાલકિપાટીય ચૂંટતઇ એ આલિ, રતન કુંડામાંહિ નાંખીઉં એ તેહિ કરિનીર હૂઉ બહૂ આવું, રતન કંદોઇય પરખીયું એ; આપીય સૂખડી ભોલવિ બાલ, આલિમોટિતિણિ ઇમ લીયું એ ઇક દિન શ્રેણિકતણઉગજરાજ, સરવરિ તંતૂઅડે ગ્રહિઉ એ; નયરીય પડહલઉ વાજઇ એમ, “જે નરમયગલ વાલસ્વઇ એ *ગ્રાસ"સરીસીય તેહનઇરાય, નિજકન્યા પરણાવસ્યઉં એ;” કઇવનાનું બોલાવઇ કર્મ, હોઇ કંદોઇય વિત ગરઉ એ પડહલઉ છિબીઅ નઇ સરોવરમાંહિ, રતન મેહૃઇજલ 'ઉસરઇ એ; તંતૂએ મેહલીમિયગલ રાય, રાય આગલિ તિણિ આણીઉ એ માંગઇ આપું એ કરીયપસાઉ, આપણ વયણિહિં બોલીઉં એ;” જાતિ કંદોઇયરાય હિણ જાણિ, “અસરિખ‘નાતરઉં કિમ કરું એ ?'
...૧૯૮
...૧૯૯
...૨૦૦
...૨૦૧
ચોપાઈ તવ ઇમ ચિંતઈ શ્રેણિકરાય, ‘આરતિ કવણ કિશું ન મનાય; પણિ યુગતિ કન્યા વિવરાઇ, વાયસ ગલિ હંસી ન બંધાઇ
...૨૦૨
--
-
-
––––––
૧.માંગણ; ૨. જુઓ; 3. આપતા;૪. ગરાસ; ૫. સાથે;૬. પાછા હટવું; ૭. અસમાન; ૮. લગ્ન સંબંધ.