________________
ગાથા:
શ્લોક
૬૧
દુહા : ૧૧
ઉગતઉ દિન પંચ હુઇ, ઘણું તઉ દિન સત્ત જઈ દીહા દસ "વઉલીઆ, તઉ કોઈ ન પૂછઇ વાત
ચોપાઈ
તીહાં કોઇ‘વેધ વિલાસુ ચિંતિ, રહિં રહિં અધિક સાલ દિન રાતિ; નિસુણઉ હિવ કઇવના ચરિત, આઘા દાન તણા અવદાત વસ્તુ : ૫ તીણઇ દિવસઇ, તિણઇ દિવસઇ વલીય તે સાથ;
બાર વરસ તિહિ આવીઉ, તીણઇ ઠાણિ કઇવન આણીય; તીણઇ જે ત્રૂટઇ ખાટલઇ, સુખિ નીદ્ર નવિ કિંપિ જાણીય; જાગ્યઉ જવ તનુ મોડી કરિ, જુઅઈ ઉઘાડી આંખિ; કંકણ રણકા નવિ સુણઇ, સુણિ તિ બોલંતિ પંખિ
ચોપાઈ
જોઇ 'દહદસિ સામ્હઉ તેઉ, ‘સ્યું’સુહણઉં મઇ દીઠઉં તેહઉ; ? અથવા કીણઇ અદેખઇ કિસ્સું, આપ્યું ઇહ લેખઇવી ઇસ્યું’ રહિ રેખીજિ મ ચીંત “અણાહ, પરવેલી વીનીતાલીહ; મિલ્યું હલ્યું મેલ્ટી ચાલતાં, ન વહઇ મનઉ રહઉ વાલતાં જેહમાંહિ‘વીતગ વીતુ હોઇ, નેહ વાત ન એ જાણઇ સોઇ; સાચા નૈહિ કહી જઇ તોઇ, જલ કાઢ્યા માછાં જિમ હોઇ
*
* तावंचिय होई सुह जीवन करेई पीयाणा ।
को वे पीय संगो जेण कउ, दुखाण सम पीउ अप्प । । १ । ।
*
*सुखं जीवंती निस्नेहा, पृथिव्यां वालुका यथा ।
સસ્નેહા તે પ પીડંતે, યથા તેતિત સર્જયાયા ।|૨||
...963
...૧૪
...૧૦૫
...૧૬
...966
...૧૦૮
૧. પસાર થયા; ૨. ચતુર; ૩. દશેદિશા; ૪. સ્વપ્ન, ૫. લાવ (?); ૬. વીતક; ૭. વિતેલું
*
આ કડીઓ હ.પ્ર.(ક)માં જ છે.
(ગાથા : ૧) પ્રિયતમ જીવિત હોય ત્યાં સુધી જ સુખ છે. કોણે આવો પ્રિયનો સંગ કર્યો હશે ? કે પતિની સાથે પોતાને પણ દુઃખ થાય.
* (શ્લોક : ૨) નિ:સ્નેહી લોકો પૃથ્વીની રેતીની જેમ સુખે જીવે છે, સસ્નેહી તેલ અને સરસવની જેમ પીડા પામે છે. (અથવા તેલ કાઢવા માટે સરસવને પીલવામાં આવે છે.)