________________
દo
ઉન્હી તાતા નિરુઆ જિસી, તીણઇ વાણિ પ્રકાસી તિસી;
એહ છંડિવા કરઉ હિલ સંચ, થ્યારિમોદિકનઇ ઉહી મંચ' ...૧૫૮ નારી 'વજહત તવ હૂઇ, લહુડપણા લગિ કાંઇનવિ મુઇ; ચિંતઇ ‘ભરિ જ્યોવનિ જઇ ચડી, ડોકરિ હાથિં કિહાંથી ચડી ? .૧૫૯ એ સંબંધ કિહાં વલિ લીધ, પૃહકગયઉનઇ હાથિઇંદીધ; લાખિ લહઇ અણલાઉ સંયોગ, સાલાલહિ સંયોગ વિયોગ' ...૧૬૦ નારિ આંખિ કરઇ જલજલી, દષ્ટિ થકી જાઇ વેગલી; થોડઇ જલિ તડફઈમાછલી, 'તાલોમાં માછઇ થાઇ વલી
.૧૬૧ નિસિ ભરિ નીંદ્રમાંહિ°ઉજકઈ, પ્રગટી વાત કહી નવિ સકઇ; છાનાં તિહિ કાલજુકુરપાઇ, ચિંતા દિવસ રાતિ નવિ જાઇ
..૧૬૨ “કિણિપરિ વીસરસઇ અહિઠાંણ, રમલિ તણાં એ સીલ સમાંણ;” કહઇ એમ લાડૂબાંધતી, ઉન્હાનીસાસા મેહૃતિ
...૧૬૩ લાડૂમાંહિ એકેકાં રતન, મેલ્ફિયાં જાણે માંહિ મન; અધરાતિઇ ઉઠી ડોકરિ, ફેકારી જાણે સંચરિ
...૧૬૪ હાકી નારી “ઉભી થાઉ,” તવ તે લાગઇ તેહને પાઉ; કરઇ વિસાસ ઘણું વિલવંતિ, માઇ કહી મુખિ અંગુલિ ચંતિ
...૧૬૫ કેતા દિવસ કરઉ એ પસાઉ, બોલઇને તુણ્ડિવીઘઉ થાઉ; એ ઉપાડી વેગી થાઉ, નહીતરિલહસિઉ નવલ સવાઉ'
...૧૬૬ બાર વરસનું "સાલઇ નેહ, માંડી દિવરાવિઉ તિણિ છેહ; ખીરથાલિ લીહટી તવ મિલી, પણિ બીજી વાર વલીઉમલી.
...૧૬૦ ડોકરિ તિણિ થાનકિવલિ મેલ્વેિ, મંદિર આવી કરતી ગેલિ; ન વહઇપગ ચિહ્નારી તણાં, કહઇ“વિશેષ જોઅઉ દિન તણાં ...૧૬૮ એક દિનિતે જિણિ ઉપાડ્યઉ એહ, ઇકવલિ દિવસિ કહીસઇ એહ; પુરષ ભમર બહુલાભમંત, કેઇ દિન સા લેસ્થઇતો ઇચિત'
...૧૬૯ વલિ કહઇ“કિસી ચિંત એહની, ઇસી અપ્રાપતિ સખી આપણી; પુણ્યવંત નર જિહિ પય ઠવઇ, સૂકાં રુખ તિહાં પાલવઇ નરમનિ એક નારિ ઉતરઇ, તઉ વલિ અવર ભલેરી કરઇ; દેવ!મદેજે નારી જન્મ, પરવસિં કિંપિન થાઇ કમ્મ” * હાઇ હીંયડાં તે ઇમ વલી, નિજ કરિપ્રીય નઇમેલ્હી વલી;
તોઇનહી સીઝયા નરઇ ચીતિ, મીલીવા ન ગણઇ ભાષરે ભીતિ ...૧૦૨ ૧.તીખા, ૨. પાણી, ૩. તૈયારી; ૪. વજથી હણાયેલા; ૫. પોંક (પ્રથક)૬. તળાવમાં છે. ઝબકીને જાગી જવું, ૮. શિયાળણી; ૯.વિષ્ણ; ૧૦. ખટકવું; * આકડી હ.પ્ર. (ક) અને (ખ)માં નથી.
...૧૦૦
...૧૦૧