________________
૫૮
•..૧૩૪
•..૧૩૫
ઉભી રહઉમ રોવઉ માઇ! ઇણિ પરિએ ધન સઘળું જાઇ; એહનઇ'ભૂતલિ છાનું કરી, ધન રાખિ સુપરિનવલી કરી'' વહૂઅરધઇતવ વયણઇ હાથ, કેમઇ વહઇઇણિ કાજિ હાથિ; જોઉ ડોકરિ હીઅડા નેહ, આપ સવારથ સવિ જુગ એક તીeઇપીંડ જિ પાપઇભરિઉં, જાણે પ્રાહુણ પુહતુ કરિઉ; રાખી વિલવંતી તે બાલ, ડોકરિ મંડિઉનવઉડમાલા
...૧૩૬ થ્યારિ વહૂઅર આગલિ કરી, પૂઠઇ ચાલી સીહણિ પાખરી; તેહ આગલિ ન સકઇ*ઉસસી, કડછઉ બંધવિ ડોકરી ધસી
...૧૩૦ તાસુ ચરિત મનમાંહિ હસી, જુઉ પ્રીતી વડાંની કિસી; ચાલી ચઉ પદમણિ ચઉ સાલ, મોટી મોટી ભરતી ફાલા
...૧૩૮ કર્મઠતાંણી લીધી તિહાં, કઇવનઉ પોઢિઉછઇ જિહાં; એ મતિ ડોકરિ નઇ કુણિદીધ? સારફેર સવિ કમ્પંઇ કીધ
...૧૩૯ વેગાધાઉ કોઈદેખસઇ, કાચઇ ચિત્ત ન કાંઈ હુસ્યઈ; ઉપાડીઉરે વેગિઈ કરી, ચોરી કબ આવઇ પાધરી”
...૧૪૦ ચિહુથઇ ઉપાડ્યઉખાટ, ડોકરિ સેસઇ આગલિ વાટ; નીદ્રઇનવિ જાણઉં કઇવન, મંદિરિપુહતું કીધઉ પુન્ના
...૧૪૧ લેઇ પુઢાડિઉ ઉંચા સેજિ, નારિ બિસારી પાસઇ હેજિ; દીપક જ્યોતિ ઝલમલ કીયા, ઉપરિતાડ્યા વલિ ચંદ્રઆ.
...૧૪૨ કીધાં નવ નવ ઝાકઝમાલ, પાય લાંસઇનવ નવ વરસાલ; સુપ્રભાતઇ જાગિઉં તે જામ, દેખઇનવ નવ કુતિગતામાં
...૧૪૩ ‘કિહાં થાનક કિહાં ખાટ? એતઉ કાંઇ નવલુઘાટ! વલિ જંજાલ સરીખું નહીં, સાચા સરીખુંદીસઇ સહી લાભ અચિંત્યઉહૂઉ એહ, તુ હિઈટાલિઉંમન સંદેહ;' ડોકરિ કહઇ અણબોલ્યઈલીહ, “મનની ચિંતા મલ્હઉ સાહ! કાંઇ"કાણિ મ કરિસ્યઉ“અંગિ, ઇછા પૂરઉ મનનઇરંગિ;” ડોકરિ હસઇ ચિંતિ ભાવતું, માંટી પણઇ તે કીધઉં વિતું
...૧૪૬ પાડોસી મન રાખણ કામ, કરઇ વધામણડોકરિતામ; પૂછઇલોક“વધામણ કિસ્યું? કાંઈરેમૂઢ ન જાંણઉ કિસ્યું?'' ...૧૪ અક્કા કહિં “જે પરદેસિપહૂત, ઘણે દિવસિં તે આવિઉ પૂત્ર;' લોકગહિલ તસુપુન્યઈ કીધઇ, કિણિ ઉચારન વલતું કીધા
...૧૪૮ ૧. જમીનમાં ખાડો કરી, ૨. મહેમાન, ૩. સજ્જ થઈ, ૪.ખીલે, વિકસે, ૫. કાછડો; ૬. ઉત્તમ છે. નબળા મને; ૮. સીધી; ૯. વરસાદ; ૧૦. લાભલે; ૧૧. સંકોચ; ૧૨. પ્રકારે.
...૧૪૪
•..૧૪૫