________________
...૧૧૨
નલિમેલ્હી જૂઉ દવદંતી, એકલડી વનિ વિલવંતી; મદિ છાંડી કૌરવે હીર, તાણ્યા દ્રૌપદીનાં તિહિં ચીર પાસિ રહ્યા પ્રીય જોયઇ, એ સમરથ સમુ ન કોઈ; પંચપાંડવ માણ મેલ્હાવ્યા, પરમંદિરકામ કરાવ્યા. એ પાધરી સ્વામી વાત, મોટા કરમ તણા અવદાત; રડતાં નવિલાભઇરાજ, સાહસિં સવિ સીઝઇ કાજ
...૧૧૩
...૧૧૪
ચોપાઈ સાહસિ વિસમાં સોહિલાવતાં, સિર જુહુઇ સાહસ તોલતાં; દોહિલા વિણ સોહિલઉંનવિ હુઇ, પ્રીય ઉપાય કરી જઇ કોઈ
...૧૧૫
...૧૧૬
ઢાળ (પૂર્વની) “બાલિદ વહિ વિણજારા તણી, ચાલઇ છઇ પરદેસહભણી; તિહિ સાથઇ જઉ પ્રીય ચાલીઇ, કરમ સારુતઉધન આણી હારી જીભઇં કહું કિમ જાઉ, પણિ ધન આણિવા એહ ઉપાઉ;” સગાં 'સણીજ નારિભલાવિ, વારુદિવસઇ સુકન બોલાવિ. કરઇ ઘરણી પ્રીય ચાલણ સંચ, થ્યારિમોદિક એક શૂટઇમંચ; બાલિદિપાસઇ વાસઉ રહઇ, નારિ"વોલાવીનઇઇમ કહઇ
...૧૧૦
...૧૧૮
દુહા : ૯ “પ્રીય!મન વાતડીયા ભરયું, હિવ તે કહિણ ન જાઇ; સંભરિ સઇંતે ખિણિહિં ખિણિ, દૂરિ બીછડીયાઈ
•..૧૧૯
...૧૨૦
ચોપાઈ બીછડતાં પ્રીય વિષમી વાર, પણિ વણિકઘરિઇએહ જ વિવહાર;” લૂહઇ આંસૂનીરઝરંત, “વલિકિણિદિણિ મેલાવઉ કંત! ધનની વાત મનિ ન આણજ્યો, કુસલ ખેમિ વેગા આવિજ્યો; ભોગવસ્યાં વિહિચી આપણાં, સુખ દુખ લિખિયા પરભવ તણાં” મન વિણ ઘરિyહતી તે થઇ, તે તઉ રાતિ છમાસી હુઇ; નવિ વીસરઇવીસરત નાહ, નયણે‘qહાં આંસૂનીરપ્રવાહ
•..૧૨૧
...૧૨૨
A
-
-
S
*-*---
––––––––––
૧. સહેલું; ૨. વહાણ; ૩. સ્વજન;૪. ઉત્તમ; ૫. વળાવી; ૬. વહે.