________________
૫૫
જિમ તિમ ઘરિસૂત્ર રાખઇ, ધન વિણાઇ જઇ આગમણિ; જિણિ દિણિ નાહસુ ચિંત કુલવંતી, લખણ ઇસ્યાં તવ બહુનેહ ધરંતિ ...૧૦૨
...૧૦૩
ચોપાઈ રહિઉમંદિરિમાસ બિ માસ, હૂઇસંતાન તણી તિહાં આસ; પણિધન વિણ મનિ ચિંતા ઘણી, નિરવાહવી નારિ હાથણી બોલઇ નારિ આગલિ એમ, “ઘર નિરવાહ કરીસ્યઇ કેમ? નાહઉં વિતઉં ના લાગઇ હાથિ, કેડઇ કેમ ફિરઉપર સાથિ. નર વિસ ખાઇ જીવ છાંડઇ, પર આગલિ કર કિમ માંડીઇ? પરમાગીઇમેલ્હી મણ કાંણિ, તે દિન દેખઇ દૈવ! મ આણિ'
...૧૦૪
...૧૦૫
દુહા : કર ઉપરિકરતલ કરવિ, કરતલિ કરમ કરીજ્જ; જિણ દિણકરતલિ કર કીયું, તિણિ દિન અપ્પ મગણિજ્જ
.૧૦૬
ચોપાઈ નારી બોલઇ“સાંજલિદેવ! વાત સયલ સોહિલી છઇ હેવ; જઇ તુમ્હ કુસલી તઉધન ઘણઉ, ધન જાણે મલકાયા તણઉ'' જેહવા વાજઇપ્રીય વાયરા, તેહવા લીજઇતવ ઉલવા; સહૂમાંહિ દિન લાંબાં ભલા, જાઇ આવઇ કાંઈ ચિંતા કુલા
...૧૦
...૧૦૮
દુહા : ૮
...૧૦૯
એકદીહી લખ્ય જિલઇ, ઇકલહઈ લખ્ય સવાઉ; ઇક કોડી પણિ નવિલહઇ, જઉ વાઇ વાય'કુવાયા ધન યૌવનઠકુરાઇ, સદા સુરંગા ન હોઇ; જિમ “રુખહતિમ માણસહ, છાંહ ફિરંતી જોઇ
•..૧૧૦
ઢાળ : ૧ જોઉ હરિચંદ રાય સુધીર, વહઈડૂબ તણિ ઘરિનાર; વલિ રામ ભમ્યા વનવાસિ, એ સીતા રહી નવિ પાસિ
••.૧૧૧
૧. નિર્વાહ કરવો; ૨. બૂઝવી નાખવું; 3. સવાલાખ;૪. ખરાબવાયરો; ૫. વૃક્ષની;૬. નીચ, ચંડાળા