________________
૫૪
વડાં સીખ નવિ માનિ જેઉ, પછઇ સહી પછતાવઇ તેઉ; ખીરમાંહિ કીધી લીહટી, તે તિણિ વેલાં જઇ ઉમટી
દુહા ઃ ૬ દહદશિ જોવઈ નયણડે, કઇવનઉ ચલચિત્ર; સેરી સેરી હીંડતઉ, નિજ મંદિરઇ પુહતઉ મંદિર સવિ પડયાં ખડહડિ, કૂણ કરઇ સંભાલઈ; વિણ સંભાલઇ વિણસતાં, કાંઈ ન લાગઇ વાર ઘર દેખિ વિમાસઇ, ‘સું કીજઇ તિણિ પુત્ર ? પૂરવ મારગ મેલ્હિ કરિ, જઇ હીંડઇ કુચરિત્ર!’ ‘ગલહથઇ નીચઇ મુહઇ, દીઠી આપણ નારિ; ‘ફટ!હીં(ભૂં)ડા ફાટઇ નહી, કાંઈ આવિઉ સંસારિ!’ અંગ ફરુકઇ કવણ ગુણિ, નારી ચિંતઇ જામ; પ્રીયતમ પુહુતુ બારણઇ, તીણઇ દિઠઉ તામ ‘એવડઉ કર્મ કિહાં અછઇ, જે લીહીઇ પ્રીય પાઉ? એહવા અન્હ વડાં તણઉ, હોસદં પુણ્ય પસાઉ’ પ્રીય’આભોખા કારણિઇં, કરવઇ ઘલવિનીર; સુંદરિ સામ્હા પગ ભરઇ, રોમંચીઇ સરીર *કરવઉ કરિ દેખી કરી, ચિંતઇ ચતુર વિચાર; ‘સીચઉ લીજઇ માહરઉ, જિણિ એ મૂકી નારિ'
ચોપાઈ
દોઇ જણ હીયડાં આસું ભરયા, બિઠુંતણાં લોચન તવ ઠરયા; રહી ન સકઇ મનડાં ગહબરયાં, ઘણે દીહાડે હેજÜમિલ્યાં પ્રેમવતી ધઇ પ્રીય બહુ માંન, પાડોસી મિલીયા બહુ જાંણ; જાણે હીણીઉં દેખઇ મનિ કંત, ઘરનઉ ન કહઇ તે વરતંત માય તાય પરિભવિ સાંભલી, લોક મુખિઇં તવ ઝૂરઇ વલી; ‘‘પ્રીય! મઝૂરઉ’’ પભણઇ નારિ, ‘‘લહણઉં લાભઇ સવિ સંસારિ’’ વસ્તુ : ૩
નારિઉત્તમ, નારિ ઉત્તમ, નારિ ગુણવંતી, કુવચન મુખિ ભાખઇ નહી; નેહ છેહ નવિ કિમઇ દોષઇ, સુઘરણિ ઘરિ જેઇ હોઇ;
૧. જીર્ણ; ૨. બોચી પકડવી, પરાજીત કરવું; ૩. સત્કાર રૂપે પાણીનું સિંચન કરવું; ૪. નાળચાવાળો લોટો
...૯૦
...૯૧
...૯૨
...૯૩
...૯૪
...Gu
...૯૬
...Go
...૯૮
.૯૯
...૧૦૦
...૧૦૧