________________
૫૦
જાંણ અજાણ કિસä કરઇ, ચિત ચાલઇ સુણિ તાત; વિષમ યુગતિ વિષયા તણી, માણસ હાથિ ન વાત ખિણ એક સુખ નઈ કારણિ, મેરુ સમાણા દૂખ; માનવ મનિ ચિંતઈ નહીં, ખિણિ ખિણિ નવલી ભૂખ
ચોપાઈ એક દિવસ તે પેખઇ વેસ, ચંચલ લોચનિ ચંચલ વેસ; ચમકઇ લીધઉં તસુ ચિત્ત ચોર, જાણે 'પન્નગિ ગિલીઉ મોર તસુ વિણ જીવ હોઇ આકુલઉ, ચિત્ત ચાલઉ નઇં મનિ કલમલઉ; શાકિનિ મંત્ર સુંણ્યઉ જબ કાંનિ, લાગઉં તસુ મન વેસ્યા ધ્યાંનિ
દુહા : ૩ મંદિરમાંહિ ન આલગઇ, અવર ન રુચ્ચઇ કોઇ; તસુ મનિ લાગું વેસ્યા સ્યું, દેખઇ ત વસ્તુ : ૨
સુખ હોઇ
રાગ પૂરિત, રાગ પૂરિત હુઇ નર અંધ;
આપ પરહ મનિ નવિ ગણઇ, વિષઇ સંગ ઇક ચિતઇ હોઇ; નાણઇ ભય ઇહ લોકનું, કિસ્યઉ તેઉ પરલોકિ બીહઇ; બઇઠી લાગઇ ચટપટી, ભમતા ભુઇ નવિ છેહ; કઇ વછિ લાગી જિણિ ઘટિ, પરવસિ જિહાં મનિ નેહ.
ચોપાઈ
તસુ મંદિર પુહતું કઇવન, માંનઇ નિજ મન તન ધન! ધન! નારી નયણેહ જોઉ પ્રાણ, તતખિણિ થાઇ જાણ અજાણ પરહ વાત કરતાં સું જાઇ, પણિ કિણિ વિરલઇ સીલ રહાઇ; વાંકા વીર પધારણે એહ, રાતઉ નડઉ નાંન્હઉ નવિ નેહ વિષય તણી વિષમી ઘટિ વ્યાધિ, તેણિ કો ન સકઇ નરભવ સાધિ; જે સંબંધ લિખ્યુ જેહસું, અણ ચીંતવ્યઉં મિલઇ તેહસું કયવન્નાનુ કિસુ વિશેષ, નંદિષેણ જઉ મેલ્થઉ વેસ; બંધવ નારિ જિ રાજિમતી, રહનેમિરાગ ધરઇ તે જતી બહિનિ રાગ ભરથેશ્વર ધરિઉં, રાગિ*ઇલાતી પંસિઇ ચડિઉ; આર્દ્રકુમાર પણિ રાગિ ગ્રહિઉ, કાચે તાંતણિ બાંધિઉ રહિઉ ૧. સર્પ; ૨. કલુષિત; ૩. જ્યારે, ૪. ઈલાતી પુત્ર
...૩૮
...૩૯
...૪૦
...૪૧
...૪૨
...૪૩
...૪૪
...૪૫
...૪૬
...86
...૪૮