________________
૪૯
તતખિણિ તસુ મેલઉ વીવાહ, સવિ સજ્જણ મનિઇ તિહિ ઉછાહ; પરણાવિઉ મોટઇ મંડાણિ, મન ચિંત્યઉં હુઇ પુણ્ય પ્રમાણિ નયરલોક સવિ એમ ભણંતિ, જોઇ જોઇ રુપ સીસ ધૂણંતિ; ઘણીવાર વિધિ વિધિ ચૂકંતિ, અસરીખાં આંણી મેલંતિ આણઇ વારઇ ઉંઘઇ જેઉ, ગુણે સરીખાં મેલ્યા બેઉ; આઘઉ કલંક ઉતારિઉ તીણિ, એ વર કન્યા મેલાં જીણિ કઇવનઉ સેવઈ સવિ સાધ, તીણઇ ધર્મ તણી મતિ લીધ; નવયોવન પણિ વિષય વિરંગ, નારિ તણઉ નવિ વંછઇ સંગ તિણિ અવસરિ મનિ ચિંતઇ તાત, ‘યૌવન સરિસ નહી એ વાત; ઇણિ યુગતિ કિમ થાઇ નામ, અવસરિ સારૂં કીજઇ કામ અવસરિ નેહ મેહ મનિ રાગ, અવસરિ કીજઇ વલીય વયરાગ; અવસર વિણ સવિ અસુહામણ’, સેઠિ વિમાસઇ મનિ ઇમ ઘણઉ વય “સમાણઉ જે છઇ મિત્ર, તેહ નઇ સંગિ મિલઇ જઇ પુત્ર; તઉ સંસાર તણી પરિ લહઇ, તે સવિ તેડીનઇ ઇમ કહઇ ‘‘મિત્ર તુમ્હાર‘ઉડાહઉ કરુ, રમઉ ભમઉ ઈચ્છા પૂરવઉ;'' જેહૂંઉ વાસ તિસુ અભ્યાસ, તિણિ તવ સીખ્યા વિષય વિલાસ અણજોઇતાં 'ઈતરપણાં, થોડે દિન તિણિ સીખ્યા ઘણાં; પાપ તણી વાત ́ સંકતું, હીંડઇ'મયગલ જિમ માલતું સહજઇ જીવ પાપનું ઢાલ, અણસીખ્યઉ આવઇ તતકાલ; સીખી મિત્ર તણી તિણિ રીતિ, મંડઇ પરરમણીસું પ્રીતિ કુણ કરીવઇ કહઉ કુસંગ, કર્મ તણાં સવિ જાણઉ રંગ! પિતા તણી સીખીઇ નવિ રહઇ, ધર્મ વાત મનિ નવિ સદહઇ આપણ હાથિ “વિસાહિઉં વ્યસન, કેહનઇ ધઉ ઉલંભા વચન; સીખ વચન જે 'અમીયહ જિસ્યાં, માનઇ તે કારેલી હુઈ તિસ્યાં વિસન*વિગાહ્યા આપણ‘દોસ, નવિ જાણઇ આણઇ મનિ રોસ; તુહિ પણિ માવીત્રી ચિત્તિ, હિત આણઇ એ જગની રીતિ
...૨૪
...૨૫
...૨૬
...૨૦
...૨૮
...૨૯
...30
...39
...૩૨
...33
...૩૪
...૩૫
...૩૬
દુહા : ૨
સુત પરનારી નયણડાં, એ વિષ ગરભિત બાણ; એહ સામ્હઉં નવિ જોઇઇ, તઉ તુહિ જિસુ જાણ
૧. સમાન; ૨. મશ્કરી; ૩. બીજા શાસ્ત્રો; ૪. હાથી; પ. ટેવ પાડેલ (વસાવેલું); ૬. અમૃત; ૦. વળગાવ્યાં; ૮. અવગુણ.
...36