________________
૪૮
...૦૯
•..૧૦
...૧૧
..૧૨
..૧૩
...૧૪
...૧૫
તેહની કુખિઇ અતિ સુકમાલ, કઇવન્નઉ અવતરિઉ રસાલ; મનોરથ સરિતુ વાધઇ તેઉ, માયતાય"આણંદિયા બેઉ અનુક્રમિ જવ હૂઆ નવ માસ, જનમ્યો પુત્ર ફલી મનિ આસ; સેઠિ અછઇ સહિજઇ સુવિવેક, જનમ મહોછવ કરવા અનેક જિમ જિમ વાધઇ બાલકદેહ, તિમ તિમ વાધઇ અધિક સનેહ; લક્ષણ અછઇ સહી કૃતપુન્ન, નાંમ દિવરાવિડંતિણિ કઇવન્ના નવયોવન ભરિ પુહુતઉજામ, તાત કરઇમનિ ચિંતા તામ; સુત પરિણાવિઉ હિવ જોઇઇ, જિમ નિશ્ચિંત મનિ હોઇઇ તિણિનયરી વ્યવહારી ધન્ય, ઉજલ ચિત્તિ કરઇનિતુ પુણ્ય; તેહનઇ પુત્રી ગુણ ભંડાર, રુપઇં રંભા તણઉ અવતાર તે જવ યોવન સિરિ સંપન્ન, તાત ચિત્તિ તવ ચિંતા પુહુત; ‘એ કન્યા હૂઇ વર જોગિ, કિસઇ સરિખુ મિલઇ સંયોગ ?' સુગુણ પુરુષનઇ સુગુણા નારિ, મિલિયા સંયોગ વિરલઉ સંસારિ; *અસરિસવે મેલ્યા ભવલાં ભૂઆ, દેવ વિડંખ્યાને "જંતૂઆ. વરના ગુણ બોલ્યા છઇ જેઉ, સેઠિવિમાસઇંચિતઇ તેઉ; પહિલઉ કુલ ગુણ નઇ આચાર, જોઇઇ તેહનઇ બહુ પરિવાર વિધા ગુણ વિણ સવિ અપ્રમાણ, મૂરખ જનમ વૃથા જગિ જાણિ; ચઉથઉ ગુણ તે લક્ષ્મીવંત, જેહપખઇન સરઇ એકંતિ જણઇસવિ થાઇવિવહાર, શહીદ ભોગ જોગ વ્યાપાર; દૂરિટલઇસયલ અન્યાય, વયરી વૃંદનમઇ નિત પાયા આલ મીટઇતે થાઈચિંતા, જે વિસમાં વયણે બોલતાં; લખિમી હુઇ સત્તમિ પાયાલિ, તુહિ પણિ તે તપત નલાડિ કીજઇનામ સયલ સંસારિ, કામણ મોહણ એ હઇ મઝારિ; સવિ અવગુણ ગુણ થાઇ જેણિ, લિખિમીનું ગુણ જોઇઇતિણિ ગુણ પાંચમઉ ડીલઈ સરુપ, જસુદીઠઈ સવિમાનઈંભૂપ; આગતા સ્વાગત સહૂકો કરઈ, આવઉ આવ્યા બયસણધરઈ. છઠઉં ગુણ ડીલઇ નીરોગ, જસુદરિસિંહ કો હસઇન લોક; 'વિયનઉ સતમ ગુણ મનિલેહ, કન્યા તાત જોઈ ગુણ એક તિહિં આવું કન્યાનું કર્મ, જોઇઇ જિણિલટીઇ સવિશર્મ;”
સેઠિ વિમાસઇ આપણા મન્નિઇ, ‘એ સવિગુણ કઇવના કન્હાઇ” ૧. આનંદિત થયા; ૨. અસમાન સાથે; ૩.યોગ, મેળ; ૪.ભવમાં ભટકે છે; ૫. પ્રાણી;૬. વિનયગુણા
...૧૬
...૧૦
...૧૮
...૨૩