________________
૪o
પ્રકરણ : ૨ મારુ ગુર્જર ભાષાની કૃતપુણ્ય વિષયક કૃતિઓ ૧. શ્રી પદ્મસાગર સૂરિ કૃત કયવન્ના ચતુષ્પદી (સં. ૧૫૬૩)
...૦૧
••.૦૨
•..03
••.૦૪
દુહા : ૧ સરસ વચન આપઇ સદા, સરસતિ કવીયણ માય; પ્રણમવિ કઈવન્ના ચરી, પભણિસુ સગુરુ પસાયા મમંડાહડ ગછિ ગુણ નિલઉ, શ્રી મતિસુંદર સૂરિ; પદ્મસાગર સૂરિ સીસુ તસુ, પભણઈ આણંદ પૂરિ જિનવરિધર્મપ્રકાસીઉં, ચઉવિહ સગુણ નિધાણ; નર સુર અસુર વસીકરણ, વલી વિશેષિઇદાન
વસ્તુ : ૧ જેણિદાનિ જેણિદાનિ હોઈ જગિ માન, અવગુણિ સવિ ગુણ હવઇ; "નરવરતૂસંતિદાનિઇ, અરીયણ જણ પય નમઈ; સયલ લોક સવિ કાજ માનઇ, જે ધેઇ તેમજ દેવતા; જિનવર ત્રિભુવન સાર, જસુ આગવિ નિજ કર ધરવિ; તિણિ ગિરઉદાતાર સુગુરુગિરુઉ, સુગુરુગિરુઉ વલીય સંસારિ; ગુરુ વિણ વાટન જાણિઈ, હીયામઝિ અજ્ઞાન વારઈ; જસુવિણ કાજ ન કોઈ સરઇ, સુગુરુએક જગતરણ તારણ; તાસુ સુગુરુ સુપસાઉલઇ શ્રી કઇવન ચરિત્ર; દાન તણઇ અધિકારિ સુણિ, ભવીષણ હરખિ ચિત્ત
ચોપાઈ પૂરવ દિસિદંપ્રગટ અહિઠાંણ, મગધ દેશ જગિ લહઇ વખાણ; વિસ્તરઈજે નવ બારહી, નયરી નાંમઇરાજગૃહી તિણિ નયરી રાજા દિપંતિ, નિરમલ સમકિત ચિત્તિ; ધરંતા નામઇ શ્રેણિક નિપુણ નરિંદ, જાણે પૂનિમ કેરું ચંદ વસઇ ધનાવાહનોમઇ સેઠિ, સવિહું ઉપરિનિરમલઠિ;
તસુઘરિઘરણી ભદ્રા જાંણિ, અમીયઝરઇમુખિ જેહની વાણી ૧.રાજા અને ઈન્દ્ર,
••.૦૫
...૦૬
...Oo
.૦૮
––––––––––
––––