________________
૩૫૧
પ્રત પ્રારંભઃ ૬૦|ëનમઃ ||સિદ્ધ IT.
પ્રતના અંતે તિ શ્રી વયેત્રી વડપટ્ટે સંપૂfiાસંવત ૧૮૬૬ ના વર્ષ માગસીર સાને UI પક્ષે तिथौ दीने सडाऊ ग्रामें लिखितं ऋषी श्री ७ जसराजजी स्वामी तत् शिष्य लिपीकृतं ऋषी ७ नथुजी पठनार्थं ।। शुभंभवतु।।कल्याणमस्तु।।
સં. ૧૮૬૯, માગસર વદ અમાસના દિવસે સડાઉ ગામમાં શ્રી જસરાજજી સ્વામીએ તેમના શિષ્ય નથુજીસ્વામીએ અભ્યાસ માટે લિપ્યાંતર કર્યું છે.
૧૩. ફતેહચંદજી કૃત કયવન્ના ચોઢાળિયું (સં. ૧૮૮૧)
આ કૃતિની (ક) અને (ખ) એમ બે હસ્તપ્રત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા-અમદાવાદથી મળી છે.
(ક) હસ્તપ્રત નં - ૧૫૮૧૫, પ્રતનું માપ- ૨૪.૫૪ ૧૧ સે.મી., કુલ પત્ર - ૫. (૧A થી BA) પ્રતિ પત્ર ક્ર. ૧૦ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૮ થી પર અક્ષરો છે.
અક્ષરો નાના હોવા છતાં સુવાચ્ય છે, પત્ર ક્રમાંક - ૨ અને 3A પર ૧૬મી પંક્તિમાં અક્ષરો ભૂંસાઈ ગયા છે. ક્યાંક શાહી ફૂટી છે. એકંદરે પ્રતની સ્થિતિ સારી છે. વધારાના અક્ષરો કાઢવા અક્ષર ઉપર ||ી આવી નિશાની કરવામાં આવી છે. જેમ કે પત્ર નં -૧ સવ73વાન્યાય 3વાન, ૨Aહુફવો; પત્ર नं ३A विरचर तव।
આ પ્રતમાં લાલ રંગથી વિસર્ગ ચિન્હની જગ્યાએ દંડ થયો છે. કડી ક્રમાંક સળંગ નથી . પ્રત્યેક દૂહો અને ઢાળમાં પોતપોતાના અલગ અલગ ક્રમાંક છે.
- આ ચોઢાળિયું “ધન્ના ચારિત્ર'ની અંતર્ગત છે. એવો ઉલ્લેખ અંતે થયો છે. આચાર્ય ઈન્દ્ર ભાણજીની કૃપાથી તેમના શિષ્ય ફતેહચંદે સં. ૧૮૮૧માં, પોષ વદ ૧૧ ના “કયવન્ના ચોઢાળિયાની રચના કરી છે.
પ્રત પ્રારંભ : ||૬||પાર્શ્વનાથપ્રીમી કરી1થી થયો છે.
પ્રતના અંતે 3વાર્ય ફંદ્રમાંણની રા તીસ પ્રશા વUTયા સંવત 3ઢારે રૂક્યાસી રો પો વત્ ગ્યારસ સુહયાસુ.ર૭Tીતિશ્રી યવન્નરો વોઢાનો સંપૂર્ણ||
આ ચોઢાળિયું પૂર્ણ થયા પછી તરત જ શાલિભદ્રના પૂર્વભવની કથા પ્રારંભ થાય છે, તેથી પ્રતિલેખન અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી.
(ખ) હસ્તપ્રત નં-૬૮૨૧૦. હસ્તપ્રતનું માપ- ૨૧.૫/૧૦ સે.મી. (આમતની હુંડીમાં “કયવન્ના શ્રેષ્ઠીની. ચોપાઈ' એવો ઉલ્લેખ થયો છે.)