________________
૩૫૨
આ પ્રત ૧A થી ૮A એમ સાત પત્રની છે. તેમાં ૧A થી ૪ સુધી વંકચૂલ ચોપાઈ છે. ૪A થી 0A માં કયવન્ના શ્રેષ્ઠીની ચોપાઈનો વિસ્તાર થયો છે.
પ્રતિ પત્ર ઉપર ૧૦ પંક્તિ છે. પ્રતિ પંક્તિ ૪૦ થી ૪૫ અક્ષરો છે. અક્ષરો મધ્યમ કદના અને સુવાચ્ય છે.
પ્રતની બન્ને બાજુએ ૧ ઈંચનો હાંસિયો છે. ખાલી જગ્યામાં ખૂટતો પાઠ ઉમેર્યો છે. 8A અને ૫ નંબરના પૃષ્ઠ પર ડાબી બાજુની ખાલી જગ્યામાં ખૂટતો પાઠ નોંધેલ છે. ડાબી બાજુના હાંસિયામાં પત્ર ક્રમાંક છે.
આ પ્રતમાં દંડમાં લાલરંગનો ઉપયોગ થયો છે. દંડના સ્થાને લાલ રંગઝાંખો થવાથી ક્યાંક દંડન કર્યો હોય તેવું પણ પ્રતીત થાય છે.
પ્રત પ્રારંભ : ||૬|ી પાર્શ્વનાથ પ્રાણી કરી પ્રતના અંતે તિ શ્રી ત્રિીરોવોઢાજ્યો સમાપ્તમ્ II9Tીશ્રી પાશ્રી પુષ્મિકામાં આ પ્રતની પ્રતિલેખન વિષયકકોઈ માહિતી નથી.
૧૪. ગંગારામજી કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૯૨૧)
આ કૃતિની ત્રણ હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. ત્રણે હસ્તપ્રત આચાર્યશ્રી કૈલાશસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા-અમદાવાદથી મળી છે.
(ક) હસ્તપ્રત નં.-૩૨૫૦, પ્રતનું માપ= ૨૫x૧૨ સે.મી. છે. કુલપત્ર -૧૩ છે. પ્રતિપત્ર ૧૦ અક્ષર છે.
અક્ષરો કદમાં નાના છે પરંતુ સુવાચ્ય છે. પ્રતની સ્થિતિ સારી છે. આ પ્રતમાં દંડમાં લાલરંગ વાપર્યો છે. આ ઉપરાંત ભલેમીંડુ, કડી ક્રમાંક, ઢાળ, દેશી, દૂહા અને ચોપાઈલાલ રંગથી લખાયા છે.
પ્રતની બન્ને બાજુ દોઢ ઈંચ જેટલો હાંસિયો છે. ડાબી બાજુ પત્ર ક્રમાંક છે. આ પત્ર ક્રમાંક વિવિધ ચિત્રો દોરી વચ્ચે લખ્યો છે. જેમ કે પત્ર નં-રમાં વૃક્ષની નીચે ચોરસ દોરી તેમાં પાના નંબર લખ્યા છે. વળી જમણી બાજુના હાંસિયામાં પૃષ્ઠ બે ઉપર ઝુડાના આકારનું ચિત્ર દોરી તેમાં પૃષ્ઠ ક્રમાંક લખ્યો છે.
પૃ.-૮A ઉપર કડી ક્રમાંક ક્રમસર નથી. પત્ર-૯ ઉપર જમણી તથા ડાબી બાજુના હાંસિયામાં ખૂટતો પાઠઉમેર્યો છે.
પ્રત પ્રારંભઃ ||૬૦| શ્રી વિરઘમાંન સાંમીની !
પ્રતના અંતે રૂતી શ્રી વનડ્ડમરની વોપારું સમાપ્તા નીત્રિતં ૧૦૦૦૮ શ્રી શ્રી પ. નાનીના माहाराज तत शीषनी हीतकारका संवत १९ सै ३२ मीती फागनमास कल पषै तीथी तीरोदसी वार बुध पूर्ण करि अकवरावाद मध्ये लीखा ।