________________
૩૩૯
(ખ) ગ્રંથ ક્ર. - ૩૩૪, કુલ પત્ર - ૧૧, પરંતુ આ પ્રત અધૂરી છે. ૧૦ પછીના પત્ર નથી. પ્રતિ પત્ર પર ૧૩ થી ૧૪ અને કોઈક જગ્યાએ ૧૫ પંક્તિઓ પણ છે. પ્રતિ પંક્તિમાં ૩૮થી ૪૨ જેટલા અક્ષરો છે.
પ્રતમાં વચ્ચે કોરી ફુદરડી (મધ્યમફુલ્લિકા) ઈત્યાદિ કોઈ ડીઝાઈન રાખવામાં આવી નથી. કોઈ કોઈ પત્રમાં સામેના પત્રની શાહી લાગી છે. ક્યાંક અક્ષર પણ ફૂટયા છે. અક્ષરો સુવાચ્ય છે. દરેક પત્રમાં બન્ને બાજુહાંસિયો છે, જે માત્ર અડધાથી પોણા સે.મી.નો છે. પત્ર ક્રમાંક હાંસિયામાં લખેલ છે. આ હાંસિયામાં ખૂટતી કડીઓ અને ખૂટતાં અક્ષરોનોંધાયેલા છે.
આ પ્રતની સ્થિતિ ઠીક છે. આ પ્રતના અક્ષરો મોટા અને સુવાચ્ય છે. પ્રત્યેક કડીના અંતે વિસર્ગચિહ્નમાં, અંકલેખનમાં તેમજ છંદનામમાં લાલ રંગ વપરાયો છે.
પ્રતની આદિ: ૬ પાનમ: સિદ્ધ Iટૂહ પઢમંગિળસર પાઉનમુંથી થઈ છે. પ્રતનો અંત તેડયો વંનો તેાિવારોદ્રવ્ય સહીત સ્પષ્ફસ્ત્રીઓ આ પ્રમાણે છે.
૫. શ્રી ગુણવિનયજી કૃત કયવન્ના સંધિ (સં. ૧૬૫૪)
આ કૃતિની એક જ હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે, જે થાહરુશાહ કાગજકા હસ્તલિખિત ગ્રંથભંડાર જૈસલમેર દુર્ગની છે.
ગ્રંથ ક્રમાંક - ૩૫૪, ડાભડા ક્રમાંક - ૮, પત્ર સંખ્યા- ૮. પત્રનું માપ- ૨૮ ૪ ૧૧.૫ સે.મી. છે. પ્રતિપત્ર ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૫૦ થી ૫૨ અક્ષરો છે.
અક્ષરો સુંદર અને સુવાચ્ય છે, પરંતુ ક્યાંક નાના મોટા થયા છે. કોઈ કોઈ સ્થાને ખૂટતા પાઠો બન્ને બાજુના હાંસિયામાં ઉમેર્યા છે. પત્રમાં વચ્ચે ચોખંડા આકારની જગ્યા છોડી દીધી છે.
પત્રની સ્થિતિ મધ્યમ છે. પ્રત જિર્ણ થયેલી જણાય છે. આ પ્રતમાં ક્યાંય દંડ વાપર્યા નથી. વધારાના અક્ષરોને ભૂંસવા ” નિશાની અને પીળા રંગનો ઉપયોગ થયો છે. જેમ કે- પૃ.૬વીરૂપવર, પૃ. ૪ વે તીહરી, પૃ. ૨ પૈ સરવરિ આદિ. અહીં ‘દી”, “કે’ અને ‘પૈ' વધારાના અક્ષરો છે. તેની ઉપર '' આવી નિશાની કરી છે.
ખૂટતો પાઠ ઉમેરવાઈ, X આવી વિશાની કરી છે. પત્ર ૨A માં પંક્તિ ૯ અને ૧૦ માં પીળો રંગ લગાવી પાઠભૂંસીને તેના ઉપર સુધારીને કાળી શાહીથી ફરીથી લખ્યું છે.
આ પ્રતની વિશેષતા એ છે કે પ્રાયઃ બધે જ પદરચ્છેદ સૂચકશબ્દ પરના દંડો છે. પ્રત પ્રારંભ : TI૬૦|| [મિયપસિનિળસર પાયા, પ્રતના અંતે : ||રૂતિ શ્રી યગ્નીસંઘસમાપ્તાષિનટ્ટાનિશ્વિત ||
ત્રાષિજટ્ટા નામની કોઈ વ્યક્તિ દ્વારા આ કૃતિનું લિપ્યાંતર સં. ૧૯૦૬, માઘ વદિ – ૬, રવિવારે શ્રી ઝડાઉ