________________
૨૯૪
••.૦૧
૦૨
દુહા : ૧૦ કેવનૉ જાગો હીવૈ, દેખેં કવણ હવાલ; કાહાં ઘરઘરણી ચાર સુતા, કાહાં મોતીકી માલ? નવી નવેલી કીત ગઇ, ભરી પ્રેમની કાય? મછી જુદરિયાતમેં, ગઇઝકોલા ખાય છલ કરી છેહ દિખાયો, સાસે પડા સંદેહ;' હવે પછતાવો મનમેં ઘણૌ, દિય ઉમગોનેહ અબ દોઉનારી ગઇ, દેવલમેંધરી હે; વડા અચંભા હે સખી! ઉહી સાંગનેં સેજ બોલે માતા પ્રેમસેં, “એ બેટા! તુઝ બાપ; પાસ બૈઠો ખોલેસું, ટલીયા દુખ સંતાપ”
•..૦૩
••.૦૪
...૦૫
•..૦૧
ઢાળ : ૧૦ (આવો ઉરી (ઓરી) કે જા પરી હૈ વયરણ! (મત) તરસાર્વે જીવ કે રતન
સોનારકી હે ધૂડી એક મુઝ રે...એ દેશી) બોલે પદમણિ દો જણી હેક, “સજણી ! આજ સફલ અવતારક;' વાલમ ઘર પધારીયા હેક, સ, ઉપનોં હરખ અપારક; કરતા(ર) આંણ મીલાઇ હો હેક, સમનમોહન ભરતારકવા. બારા વરસકાબિછડા હેક, સ, આંણ મિલાવો પ્રેમકવા લેવો વારણાં ફેરણાં હેક, સ, પારો અપનોં નમક વા.
...૦૨ વસ્ત્ર પહેરો નવ નવા હેક, સનવી નવી સિંગારકવા. માલા મોતી કરધરો હેક, સ, ગાવો ગીત અપારક વા.
...૦૩ નાહ્યા ધોયા આઇયા હેક, સતનમૅન લાગી ખેહક વા. અચરજ મનમેં ઉપનોં હેક, સ, લાગો દિર્સનેહક વા.
...૦૪ ગામ ગયેખો(લો) લાડલો હેક, સ, અંગ સુરંગા તેજક વાઇ નાણો ઠાણો હુંડી હોતી હેક, સ, દિર્સ વાહિ સેજક વા.
...૦૫ મૈલ નહીં હાથા પર્ગ હેક, સ, ઉજલ વરણાં વેસક વા, ઝલકત દેહી ચંદસી હેક, સએ નહી ગયા પ્રદેશક વા.
...૦૬ ધવલા બગલા પંખ જુહેક, સ, ચોખા હીરનેં ચીરકવા જાણે રહા રંગમહલમેં હેક, સખાદા(ધા) ખંડકખીરકવા.
...૦૦ તાજા પાન આરોગીયા હેક, સ. રાતા દિસે હોઠક વા. રંગ ભીનો સો સાહવી હેક, સન ગયા ગામ ન ગોઠક’ વા,
...૧૮ ૧. અત્યંત; ૨. તે જ; 3. સ્વાંગ, વેશ.