________________
૨૯૩
તુમ તો વાતાં જાણો સગલી, ભુત‘ભવષિત ભારી; મેરી નણદલરો વીરો વીંછડો, કબ આવૈ કહો સારી માનુંગી ઉપગાર તુમ્હારો, દેસું ખરચ વધાઇ; જો તેરી જોતસ સાચી હોર્વે, દેસું ધન સુખ દાઇ બારા વરસ તો વીત ગયા હૈ, તેરસમેં કી વારી; પિયા ગયા પ્રદેસ હમારા, ના લીખા કોઈ સમાચારી ધન લેને કો ગયો પીયાજી, પરદેશમેં માનો નાંહી; ગયો ગયો પીણ આવણ કર ગૌ, ખત ભેજો નહીં કોઈ પડી ફિ વિપતાકી મારી, નૈણનેં ઝડલાયો; ના જાણું કિસનેં ભરમાયો! જોવન વાદ ગમાયો સુતી સેજ સપન છલ જાવૈ, જાણૌ પિયા ઘર આયો; હસત ખેલત રે ન ગમાઇ, જાગેં કછુય ન પાયો દેવ નાં દઇ પાંખ હમારે, નહી તો ઉડન કર જાતી; વીણ પાંખોસેં મેં પછતાઉં, મિલ મિલ રોજ 'વીગૌતિ મેં નહી જાણીચૂં કર દેગા, (કિણ) પ્રદેસામેં વસીયા; નવી નવેલી નારી નીરખી, તીણ સાથે મન રસીયા કેમ જનમારા મ્હારા જાસી ? પ્રીતમ ન સોચી ઐસી; નાથ વીના મેં ફીરૂં ઉદાસી, સાર કરે તે કૈસી ? અંગુઠે તે ઝાલ ઉઠનેં, ચોટી તાંઇ ચમકે; ઇણ પીયા વિના મેં દુખ પાયો, મેં દેખો જગ ભંગકે પ્રદેસી કા સાથ આયા, ધન ધન લે આપ આપનોં; અપને અપને ઘરમેં આયા, પણ નહી આયો મુઝ પતિ’’ જોસી ચતુર સુજાણ બોલે, લગન વીચારી વાંણી; ‘‘મુઝ જોતસમેં લીખા વિધાતા, સુણ લે મન ચીત્ત આંણી આજ લગનમેં ઐસી દીસૈ, તુઝ પતિ આજહી આવે; બાહર સાથમેં આય ઉતરા, દેખો તુમ ઘર જાવૈ’' સુનકે મીઠી વાની વિપ્રકી, વામા અંગ ફરકા; આજ સહી નીરધાર મીલેગા,'હીરદા બહુત હરખી “સોને મઢાઉં પોથી તેરી, જો પ્રીતમ ધન લાવૈ;'' આનંદ હોતી ઘરમેં આવી, સોલમી ઢાલ સુહાવૈ
૧. ભવિષ્ય; ૨. જ્યોતિષ; ૩. પસાર કરવો; ૪. હ્રદય.
.સુ....૦૪
...સુ ...૦૫
...સુ...૦૬
.સુ...
.......૦૮
...06
...સુ...૦૯
...૧૦
.......
.......99
.......92
...સુ...૧૩
...સુ...૧૪
...સુ.
...૧૫
.સુ...૧૬
.......96
...સુ ...૧૮