________________
૨૯૫
પુછૈ પદમણી વાલહા હેક, સ. ‘“ઉડ્યા ઉંચા આકાસક વા કૈ ચઢ આયા વીમાનમેં હેક, સ. કૈ બેઠા રહા આવાસક?'' વા પાછો ઉત્ર દે નવી હેક, સ નહીં દાત ન મુખ બોલક વા ‘“હુંહું’’ કહે ગુંગા જીમ રે હેક, સ. મુખ ના બોલે બોલક વા હુંવાંણી મિઠી લગૈ હેક, સ જૈસી મિઠી 'દ્રાખક વા ગુંગો બેટો બાપ કહે હેક, સ. બાપ કહે તે લાખક વા ’ઢાલ સતરમી એ થઇ હેક, સ. નારીનેં મિલા ભરતારક વા હીવ આગે સી હોતા સુંણો હેક, સ. જે કરવૈ કરતારક વા
દુહા : ૧૮
“ચાલો ઘર” ઘરણી કહે, ઝાલે સબલી સેજ; ઘર ધન આંણી સુત મિલી, આયા ઘરધરિ હેજ સાહ બેઠો ઘર આપણે, વરધન સુત સુકુમાલ; વરસ હુવો"દસ તીણનેં, ભણેં ગુણે લેખનસાલ
...૦૯
...૧૦
...૧૧
...૧૨
...૦૧
...૦૨
...લ ...૦૧
ઢાળ : ૧૮ (નનદલ વોઇ પીપલી લલના લલાજી, ભાગાં પાંન પચાસ પીયારી લાગે પીપલી લલના...એ દેશી) જયશ્રી ખોલી કોથલી રે લલના, લલાજી લાડુ લીધા ચાર; સુહાગન સુંદરી; દેખી સુત કહે માતનેં લલના, ‘‘દે મુઝને લાડું ઇણ વાર’’ સુ એક મોદક દીયો સુત ભણી લલના, માતા ધરી ઉલાસ સુ લાડુ લેઇ ચાલીયો લલના, બાલ ભણવા પાઠકનેં પાસ સુ લાડુખાતાં નીસરો લલના, દીઠો રતન અમોલ સુ ‘“ એ મુઝ પાટી ઘોટૌ’’ લલના, બોલે એહવા બોલ સુ છુટી પડીયો હાથસેં લલના, ઘુંટો કંદોઇ કુંડમાંહ સુ જલ ફાટો તિણ “કંપથી લલના, ઉલખિયાં તિણ સાહ સુ ‘‘દે મુઝ પાટી ઘોટણો’’ લલના, બોલે ભોલે ભાવ સુ હટ(ઠ) ચઢીયો મુકે નહી લલના, મિઠાઇ દેવલાવ સુ લાડુ પેડા રેવડી લલના, મીઠાઇ આણી દીધ સુ મિઠે વચને ભોલવ્યૌ લલના, રતન અમોલક લીધ સુ
...લ ...૦૨
...G....03
...લ ...૦૪
...લ ...૦૫
...લ...૦૬
૧. હ.પ્ર. (ક)નો પા નહીં દાતા મેં પોલ; ૨. દ્રાક્ષ; ૩. આ કડી હ.પ્ર. (ખ)માં નથી; ૪. હ.પ્ર.(ખ)નો પા. એકગ્વારનો; ૫. કાદવ, પા પાત્ર.