________________
૨૦૦
વરસ વીત ગયે બારા, ફીર ઘર કી સુધ ન સારા હો કે દાસી બોલી ધરિ નેહી, ‘‘સુત ! આવો એક વાર ગેહી પરણી મૃગાંક્ષી રોવે, નીત ભોંમ ચઢી ગઢ જોવૈ હો કે સુન દાસીની વાંણી, મન કર લીયો વજૂસ માંની’’ દાસી તો નીજ ઘર આવૈ, સગલો વીરતાંત સુનાવૈ હો કે માવીત સુણિને વાતા, મનમાંહી લહી અસાતા છોડી નીજ કુલ લાજ, ઇન‘અધક અધક સવ કાજ હો કે વેસ્યા ઘર જો નર પડીયા, ધન ખોયાને રડવડીયા ડુબ્યાં કાલી નીરધારો, સેવીજી ન કો વેસ્યા નારો હો કે એહ પાંચમી ઢાલ વખાંણી, વીપતાનેં પડીયા અગ્યાની
દુહા ઃ ૬ દાસી મનમેં ચીંતવૈ, વાત કહી ઘર આય;
“કુમર વેસ્ચાર્યે ભોલવ્યો, આવણ વાત ન કાંય.’’ વાત સુણી કામિનિ હીવે, કરતી બહુત વીલાપ; આપ કમાયા કામ છે, કરે ઘણાં પછતાપ
ઢાળ : ૬ (લહરવાની...એ દેશી)
“તું જીવન તું આતમા રે, તું મુઝ પ્રાંણ આધાર રે બેટા આવજ્યો; સુત તણિ પરેં વસી રહો, સાંભલો હીય મઝાર રે તીલભર જીભ રહે નહી, કિમ જાસી જમવારરે; એકવાર ઘર આય કેં, કર માતા કી સાર રે તું મુઝ આંધા લાકડી, તું કાલજાકી કોરે રે; આંત લુહણા તું માહરે, કી હોð કઠણ કઠોર રે કૂણ કહસી મુઝ માયડી, કીણને કહિસું સુત રે ? એક ન જાયા વીણ સહી, કીમ રહસી ઘર સુત જોઉં બેટા ભોજન સમેં, હીય વસતો આય રે; જો માતા કે લેકર લેખવો, તો ઘર આણ વસાય રે
સીલેં સાલ તણી પ્રે, સાલે અહીંઠાંણ રે;
પ્રાણ ફૂર્વે વેગલા પ્રાહૂણાં ! તું જાણ મત જાણ રે
૧. ધિક્કાર; ૨. જન્મારો
...હો ...ક ...૦૭
...હો ...ક ...૦૮
...હો ...ક ...૦૯
...હો . ...ૐ...૧૦
...હો ...ક ...૧૧
...૦૧
...૦૨
...બે ...૦૧
...બે ...૦૨
...બે ...૦૩
...બે ...૦૪
...બે ...૦૫
...બે ...૦૬