________________
૧. વય; ૨. પ્રીત;
૨૦૬
દુધ દહી ઓર મેવા ખાતેં, વિષીયા ચીત લાઇ; નરકખજાને તંબૂતાંણે, દુખ બહુ તે પાઇ નઇ ભાત કી વાત સુનીને, ચિતમેં ચમકાઇ; કેવનાંને ધીયાંન લગાયો, મરકટ કીનાંઇ તનમન મટકત કહત વેસયા, ‘‘જોવન વૈપાઇ; એ જોવનનેં એસી જવાની, વાર વાર નાંહી આઇ’’ જી જી કરતે જીભ્યાસું કો ? મતલવ કે તાંઇ; પોથી પુસ્તક છોડે વસનેં, વેસ્ટાર્સે લવ લાઇ લીયા જાલમેં ગેર વેસવા, લાજ ઓર સરમ ગમાઇ; જ્યોં ચંદાકી પ્રીત ચકોરી, ફીર ટુટત નાંહી કહે વેસયા ‘‘સુંનો કુંવરજી ! જો હમરે ઘર આઇ;' ઢાલ ચતુરથી માંહી કુંવર નૈ, અપનેં ઘર લાઇ
દુહા ઃ ૫ ચંદવદન મૃગલોચની, રુપેંગોરી રંભ; કેવનોં ભોગી ભમર, દેખત ધરે અચંભ
...દખ...દ્ધી ...૦૮
...દખ...લી ...૦૯
...દખ...દ્ધા ...૧૦
...દખ...દ્ધા ...૧૧
...દખ...દ્વી ...૧૨
...દખ...દ્ધી ...૧૩
ઢાળ : ૫ (અવકૈ વેસર પાવતો વીપ્રનો તજી માનું...એ દેશી) કર જોડી વેસ્યા બોલે, ‘‘તુંમ ભલીઇ પધારા ઢોલી હો; કેવનોં ભોગી મેં તો તેરી દાસી, તુંમ ભોગો લીલ વિલાસી ઇણ મંદિરમેં રહનાં, સુખ ભોગ વીલાસી સહુનાં હો કે તન મન ધણ સવ તેરા, વીલસો સુખપ્રીઉ મેરા'' હાવભાવ કરે ભારી, ચીત ચોરલીયો તીન નારી હો કે કેવનોં મોહત કીનોં, ધરિપ્રીત વધાઈ દીનોં નીજ ઘરમેં દાસી મુકી, એક ક્રોડ દીયો ધન ચુકી હો કે મનવંછત લીલ કરાઇ, યાં તો સરખી જોડી મીલાઇ દીન રાત રહે રંગ રાતા, ફીર કાલ ન જાનેં જાતા હો કે ઘર કુટુંબ વિસર ગયા સારા, પરણી છોડી નિરધારા રોવત છોડે પીતા માંઈ, એ તો કામ તણી અઘકાઇ હો કે માત પીતા સુધ નહી લીની, એકવાર કોડ ધન દીની
...૦૧
...હો ...ક ...૦૧
...હો ...ક ...૦૨
...હો . ...S....03
...હો ...ક ...૦૪
...હો ...ક ...૦૫
...હો ...ક ...૦૬