________________
૨૦૫
કોન સીખાવૈં હંસ ભમર ભોગી ભલા; મોરપાંખ ચીતરામ ચોર ચોરી કલા ?'' સુણી સેઠની વાત રીસાણી સુંદરી; જૈતસી ત્રીજી ઢાલ કહી મનસાં કરી
દુહા : ૪ વૈણ ધણાં સેતેં કહા, પિણ સમઝે નહીં નાર; કામની હઠ જો વૈતી કો, નવી મુકે નિરધાર નટ વીટ લંપટ લાલચી, જુયારી લડાક; વીસની તેડે વાનીયાં, જેહ ચઢાવે ચાક મોહ વર્ષે ધનદત્ત ભલેં, ‘‘કેવનો સુકુમાલ; માલ ઘણાં દેસીખવો, વીસનકલા તતકાલ’’
ઢાળ : ૪ (મરહટી સુખમાલ દેવકી નંદન...એ દેશી)
સાત વીસન કે ધણી બોલાયે સેઠ ધનભાઇ,
‘મેરા પુત્ર કોતીક બનાવો વીસનકલા માઇં, દખ દેઉં તુનેં રે ભાઈ દ્વાદસ કોડ સોંનઇયા લેવો કરો મોજ આઇં’’
ઇતની વાત સુનીનેં વીસની, સેઠ દ્વાર આઈ; ભંગી જંગી ઔર પૌસતી, જુયારી કાયઇ નાના વીધ પકવાન મીઠાઇ,`ઓર વાલુસાઇ; કરમી શ્રી 'કાસરવત પીવેં, મૂળેં વલ ખાઇ કરે કથા "દિસટંત કવિત કર દોહે ચતરાઇ; મદિરા પી કેં મસત ભએ તવ, ચોપડ વીછાવાઇ
લાવૈ હોડાહોડ ઘુમતો, પ્યાલે કે માંહિ; હારેં જિતેં ખેલ કરત હો, માંસ લેત ખાઇ
એકેક ગાયેં રાગ સીંધુ, સોરઠી ગુજર ગાઇ; તીન ગાંમ સ્વર સાત દસમું મુરછીનાં, એકવીસેં તાઇ
તાલ તમાલ ટોલકી વાઐ, વીણાં ઉમંગ વાઇ;
થેઇ થેઇ સબદ ઉચારત વેસ્યાછેલારી ઝાઇ
૧. અને; ૨. પકવાનનું નામ; ૩. મદિરા; ૪. દૃષ્ટાંત; ૫. મદોમન્મત્ત; ૬. થાઈ
...સા...૧૪
...સા ...૧૫
...૦૧
...૦૨
...03
...૦૧
...દખ...દ્વી ...૦૨
...દખ...દ્ધા ...03
...દખ...દ્ધા ...૦૪
...દખ...દ્ધી ...૦૫
...દખ...હી. ...૦૬
...EU...Gl....06