________________
૨૦૪
વિદ્યાસં રાતો રહે, મનમેં નહીં વિકાર; દેખી જૈશ્રી દિન ઘણાં, કહે સાસુનેં સાર
ઢાળ : ૩ (ઘોડી તો આઈ થારા દેસમેં મારૂજી!...એ દેશી) “મેરો નાહ નગીનો જાણે સુગંધો કેવડો; સાસુજી સોભાગી વડભાગ નહીં એવડો
પ્રીયડો કરે ન સાર રહે જીવ દુખીયા સા; મોહ ઉદાસી દેત આપ તો સુખીયા મોસું કરેં ન રાગ વૈરાગી સારીસો સા; ભોગ સજાઈ છોડ જોગીસર પારીખો
કરે વીદ્યા અભ્યાસ પોથી જીમ પંડીયો સા; ન રહે ઘર કૈવાર વટાઉ ઠંડીયો
મેં તો સુગંધી જાઈ ભમર નહીં ભોગીયો સા;
મેં કુલવંતી નાર નાથ નીરાગીયો
મેંતો ચિંત્યા આગનેં જોર જાણે કાલી કોયલી સા;
સખીય સહેલી સાથ રહુંનીત દોહેલી મેરે મેંણા નાનેં નીંદક સુતા સેજડી સા; મેં તો ઝુર રહી દિન રાતક વનમેં ખેજડી રાયૈ ના રુચે રૂપ સરુપ ન “ખલગુલ સારીખો; હંસ બગલાનો હેત જાણે પારિખો છેલ છબીલી દેહ ન ચાખે બયલમાં પૂતડો; ન રુચેં સરસ સંવાદ ન જાયેં ભૂતડો અપની જાંઘ ઉઘાડ કે આપહી લાજીતીયેં; થારેં આગેં કહી વાત અવર નહીં કીજિયે’ વહુયરનાં એ બહુ વૈણ સેઠાણી સાંભલી; કહૈ સેઠસું વાતક દુખ ભર આકૂલી
""
“ કરો કોઈ દાવ ઉપાય પુરુષનોં એ હુđ સેઠજી; આજ લગેં એ ભોલો વહુને દુહđ’’
બોલે સેઠ ‘‘વિચાર વચન કૂંણ ભોલવૈ સેઠાણી ? એ અણસીખી વાત સહુ મન સંચયૈ
૧. ઘુવડ; ૨. બજારમાં
...૦૨
...સા ...૦૧
...સા...૦૨
.......03
...સા ...૦૪
...સા ...૦૫
...સા ...૦૬
...211....06
...સા ...૦૮
...સા ...૦૯
...સા...૧૦
...સા ...૧૧
...સા ...૧૨
...સા ...૧૩