________________
૨૦૮
'સોરઠા
મેં તો બુઢી ડોકરી, નૈણ ગમાયો રોગ રે; ઘર સુનો કર તું ગયો, રહ્યો પ્રદેસી હોય રે બાલપણે જાણતી, સીયાલાકી રાત રે; તો છોડે નહીં માતનેં, ચઢો કલંક વિખ્યાત રે વહૂ રતન તાહરી, સુગુણ સતી ગુણલીણ રે; કોયલ જુકાલી હૂઈ, વીરહ વિજોગણ ખિણ રે લાલ પાલ મોટો કીયો, ધોયામેં મલને મુત રે; આપ સોવતી 'આલમેં, અવ વેસ્યામેં વીગુતે તે નીચ સંગ કરાવીયો, તે ફલ લાધાં એહ રે; પાણી પી ઘર પૂછતાં, થયો ઉખાણો તેહ રે મેં પાપમેં જી(વ)તી રહી, દૂખ દેખણ રે કાજ રે; દુખીયા ને ઉતાવલા, મરણ ન દે માહારાજ રે દેવધરમ છોડીયા, છોડદીયામાવીતરરે;'' છઠી ઢાળમેં કુંવરજી, ધરિ વેસાતેં પ્રીત રે
દુહા ઃ ઝૂર ઝૂર પીંજર હુયા, બુઢાપન માવીત્ર; પિણ પાછો આયો નહીં, કેવનો ઘરિ પ્રીત માત પીતા દોનુ હુયા, કાલધર્મ વીવહાર; કેવનાં નારી ઘર પાલે, કૂલ આચાર નારી ધન મેલે જીહાં, તીમ રે પતિને સાર; ધન મુક્યૌ તવ આભરન, મુકે સતી સીંગાર ગહના ગાઠાં દેખીને, અક્કા રે વિચાર; ‘ઘર ખાલી એહનો થયો, નહીં કમાવનહાર કરે કાંતણો તુમનો, દેખીનેં પ્રસતાવ; વિરહન વિજોવણ નારિનો, એહી મૂલ સુભાવ’ અનુકરમેં અક્કા સુંણી, મરણ વાત માવીત્ર; અવ સ્વારથ અણપૂગતે, દેખૌ કરે 'કૂરીત ગીરતેં પરીય જાય જાય સમુદ્રમેં; પ્રેમ રીયે મૂહ રાખાય, વેસા હિત નહી દિજીય
૧. ભીનામાં પોતે ઊંઘતી, ૨. હવે, ૩. ખરાબ રીત; ૪. આ કડી હ.પ્ર. (ક)માં જ છે.
...બે ...૦૦
...બે ...૦૮
...બે ...૦૯
...બે ...૧૦
...બે ...૧૧
...બે ...૧૨
...બે ...૧૩
... વ્
...ર
... 3
...૪
... 4
...૬
0) *