________________
૨૬૬
*જાર ફીટી હુવો ઘરધણી, વિલર્સે લીલ વિલાસ’’ હો સ્વા ત્રોડ ફોડ માંડી ઘણી, વહુવાં ઉપર ત્રાસ ચ્યારે નાર વિચારનેં, રત્ન લેઈ જલકંત હો સ્વા જલ જાયેં જૂઓ ફાટિનેં, મોદકમેં ઘાલ્યા ખંત ચ્યાર લાડુ મોટા કીયા, ઘાલ્યા રત્ન વિચાલ હો સ્વા મુંકી ‘સીરાંણૅ કોથલી, ’સાગે દેવલમાંહે ઘાલ સસનેહી ચ્યારે જણી, રોતી ભર ભર આંખ હો સ્વા સાસુરૂં આઈ ઘરે, રહી નિસાસા નાંખ
હવે કુલવંતી મુલગી, લેઈ ફલનેં ફૂલ હો સ્વા *વરધન બેટો સાથ તેં, ગઈ જોસી રે મૂલ ‘‘વરસ બારે હુવાં પાઠકાં, પીઉ ચાલ્યો પરદેશ હો સ્વા નાઈ ચીઠી સુધિ કાં પડી, તિસણું ચિંતા વિશેશ’’ જોતિષ સાચો જાણંતાં, ફલસી વંછિત કાજ હો સ્વા ‘‘મિલĂ આજ તુઝ બહનડી, સુણ પાંમી અવિચલ રાજ’
ઘર આવી હો દોનું મિલી, કંતનેં સનમુખ જાય હો. સ્વા તંબુ આવી દેખી ઘણા, હિયડે હરખ ન માય
દુહા : ૩ કયવનો જાગ્યો હિતેં, ‘એ એ કોણ હવાલ ? કિહાં ઘર ઘરણી ચ્યાર તે કિહાં મણ મોતી માલ ? કિહાં કપૂર કિહાં પ્રેમ રસ ? કયાં હિડોલા ખાટ? સહી ધુતારી ડોકરી, એ સહુ રચીયાં ઘાટ છેતર છેહ દિખાવીયો, સોચ પડયો સંદેહ; વિના 'ગ્રંથ ગાંઠે હુવાં, હિવે જાઉ કિમ ગેહ ?' હિવે નારી દેવલ ગઈં, દીઠી તેહી જ સેજ; બેઠો પ્રીતમ ઉપરે, દીઠો મન ધરી હેજ બોલે માતા હેજસું, ‘“બેટા ! એ તુઝ બાપ; ખોલેં બેસો “ખાંતસું, ટલિયા દૂખ સંતાપ’'
૧. પરપુરુષ; ૨. માથા પાસે; ૩. સાગની ખીંટી; ૪. મોટો થયેલો; ૫. તેથી ; ૬. સંપત્તિ; ૭. હેતથી.
હો સ્વા. ||૧૦||
હો સ્વા. ||૧૧||
હો. સ્વા. ||૧૨||
હો. સ્વા. ||૧૩||
હો. સ્વા. ||૧૪||
હો. સ્વા ||૧૫||
હો સ્વા. ||૧૬||
હો સ્વા. ||૧||
||૧||
||૨||
|13||
||૪||
||૫||