________________
૧. વેશ્યા
૨૬૨
ઘરિ આણી ચારેં કલત્ર, આથ સહીત તે ચ્યારે પૂત્ર; છઠી કુમરી લીલાવતી, વારોત જે આર્ગે હતી સાતે સુંદરીસું રંગ રમેં, વિલર્સે વીર જેસું મન ગમે; સુતને સોંપી ઘરનું ભાર, સાતેંસું લીધો સંજમ ભાર મુગતી રમણી તે પામેં દક્ષ, દાંન પ્રભાવે ઈસુ પ્રત્યક્ષ પૂનમ ગચ્છે સાઘુ રતનસુરી સીસ, મેલ (મયલ)ચંદ્ર કહે મતી પૂરીસ ઈતિ શ્રી કયવન્ના શેઠની ચોપાઈ સંપૂર્ણ
... ૧૦૪
... ૧૦૫
... 908