________________
૨૬૩
૧૩. શ્રી ફતેહચંદ કૃત કાવયન્ના ચોઢાળીયું (સંવત. ૧૮૮૧)
||૧||
||૨||
દુહા : ૧ પાર્શ્વનાથ પ્રણમી કરી, પુન્ય તણો અધિકાર; કવયને સોહ(હા)ગ લહ્યો, પુર્વે જય જયકાર સાલગ્રામ મધ્યે વૃધા, સુત સંગે ત્યાં વાસ; એકદા સૂત પય ઘરે ઘરે, દેખી થયો ઉદાસ માંગે બાળક માય છૅ, પુરણ ખીર આહાર; વાણી સૂંણિ રુદન કીયો, “ઉપગહ દે ચતુ નાર કરી ત્યાર પય સુત પ્રતે, પૂરસએ માં વહિ જાય; મા ખમણનેં પારણું, પડિલાભ્યો મુનીરાયા માત દષ્ટિનાં દોષથી, થઈ વિસૂચી(કા) 'તાંમ; કાળ કરી સ્વર્ગે ગયો, પામ્યો સુખ અભિરામ
|3||
||૪||
Tીપ||
ઢાળ : ૧ જગમેં પુન્ય પ્રધાન, પુણ્યથી જિહાં જિહાં હોય સુખી; રાજગૃહી નૃપ શ્રેણિક સોહે, મંત્રી અભયકુમર; રાણી ચેલણા નૃપ પટરાણી, અપછરનેં અણુહાર
જ ||૧|| "મહાજન પ્રમુખ ધનાવો, શ્રેષ્ઠિ તેહનેં ભદ્રા નારી; સ્વર્ગ થકી ચવી ભદ્રા ઉરમેં, ગર્ભ વધે સુખકારી
જ||ર|| સુભ વેલાં સુત જનમ્યાં ઉછવ, નામ કયવનો દેવેં; સવર્ય પાઠક હુવાં વેગી, વિદ્યા ગુરનેં સર્વે
જ ||3|| સિત્તર દોય કલા સબ સિખી, જોવન વયમેં આવેં; સાગર કન્યા જયશ્રી નામેં, પરણી નૅણ ફિરલ્યાંથી
જ ||૪|| વિષય વિમુખ રહે કુમર ન સમર્ઝા, વહુ સાસુનેં ભાખું; અણઘડ ભાઠો ગલેં લગાયો, વિના ગુનેં ઈમ રાખે”
જ. ||૫|| સેઠાણી તવ કહ્યો સેઠને, “વિષયમાંહી ‘પરચાવો;” સેä ગ્રંથ દઈ ઉલંઠાને, “ખોટા વિસન સિખાવો''
જ ||૬|| લલિતાપુરસ વેસ્યા ઘરિ રાખિ, આપને કુવરકું આયા; કયવનેં વેસ્યાનું લુબધે, બારે વરસ ગમાયા
જ. To || ૧. સૌભાગ્ય, ૨. વસ્તુ, પદાર્થ, ૩. તૈયાર;૪. ખીર, ૫. કોલેરા, ૬. હ.પ્ર. (ખ)નો પાક થાંમ છે. હ.પ્ર. (ખ)નો પા. સગર કલા સબ સીખી જોવનતેહાં ભદ્રાનારી; ૮. પરિચય કરાવે; ૯.ધન, પૈસા; ૧૦. હ.પ્ર. (ખ)નો પા થરકુ; ૧૧. લલચાયો.