________________
૨૬૧
પ્રસાદ ઉપર ચડીયા તેહ, અભયકુમાર કેવનાં બેહ; આવંતા જખ્ય જુહારીવા જોઇ, પાલેં બેઠાં ઇણી પરિ અવલોકઈ એક મોદિક જગ્ય આગલ રહે, બીજા સહુ સેસ ભણી લહે; ભેલા કરવા ન દીએ દેવ, આવા જાવાની લહી એ ટેવ તે જોઈ તે વદે વઉયા(ય)ર, વદ કીઇત સુણું વિચાર; જાવીત નવી હીરેંતેહ, વહુચર કહે ‘‘કર દુખે એહ ગયા પાછેં હવે નવી છુટીએ, જૈને જખ્યરાજ હવે ભેટીએ; અરચક્રનેં આરામી એક, રહેં તિહાં બીજાંઈ અનેક'' ઈસું સુણી તે જણ નીસરયાં, રથ બેઠાં વીતકવિસરયાં ‘‘ઘુંઘટ કરો રખે દેખેં કોઈ,’’ કેવનું કહિ ‘‘કુણ બેટા હોઈ?’’ અભય કહે ‘“ નવી લાભે એમ, તો મુઝ કસવટી પોહોચે કેમ ?’’ માંહિ આવ્યા તવ દીઠુંદેહ, ‘દાદા!’ કરી તવ વલગા તેહ વહુયર વિરચિત લાબુંદેવ,‘ભાગે લાગું તો પામ્યું હેવ; ધ્રૂજ વિછૂટી ડોકરી ઘણું, ‘“માં માં છલ્યાં’’’આસાતન ભણી 'ધાંધી થઈનેં કહે‘“ નીસરયો, છોકરડે જૈને રથ ભરો'' “જરડી ઝટકી જાએ તાંમ, તે ધુરત નાર પૂછેં થ્યા તાંમ “હવણાં કર કર કીજેં'' કહી, ડોકરી ઘર દેખાડેંનહીં; વહુયર ભોલી જાંણે કિણું, જઈ જોઈ સે હોસે જેં જિવું ઘર આવીને કીધા જુહાર, કીધું જોહાર આગણાં બાર; ‘આવ્યો વહી ગયો છેજેહ, આ ડોકરડી કેરું કહું કેહ ?’’ ભલી તાહરી‘તાંતલ કરી, મેં તો જોયું ઘર ઘર ફીરી; કેવનું કહે તેહ ભણી માત, “હલુયા કરવા કીધી વાત લખમી સઘલી જાણી લેય, તે માટે જ રડી ખીજે તેય; સીકેંપડીઉ જીમ બીલાડ, ઘર ઘર કહે રે કર્મ ચંડાલ ધાંહિ ચુકો ભડ તીસું થાઈ, ફલ ચુકો વાનરડો જાંઈ; વિધા ચુકો “ખેચર જિયું, ગામ ભુલો ભંડારી તીસું જુથભૃષ્ટ જીમ મૃગલી હુઈ, તિમ તેહણી પરે‘વીલખી થઈ; માથું કુટે ઊભી જઈં, અભયકુમાર કહે “ એ મુઈ એહને તું કાંઈ આપેસ ? ગલી અંગુઠું એહનેં ચાંપેસ;’' અભય વચને એક મેલ્યૂ લખ્યું, એક આવાસ મેલ્યૂપ્રત્યક્ષ ૧.ભાગ્યમાં; ૨. ધ્રૂજારી, ૩. અનાદર; ૪. ધાંધલ કરીને; ૫. હળવાશ; ૬. કપટ; . વિધાધર; ૮. ઉદાસ, ખિન્ન.
... ૧૦૩
...૮૯
... E0
... ૯૧
...૯૨
...૯૩
... ૯૪
... Gu
૯૬
... ૯
... ૯૮
... Ge
... ૧૦૦
... ૧૦૧
૧૦૨