________________
ગાથા :
૨૪૦
... ૩૧૯
...૩૨૦
...૩૨૨
કયવના આકાર રે, કુંયર સોહામણા, રાજકુમાર જાઈ જૂઈ એ. નિરધારી વલી તેહ રે, મનસ્યું ચિંતવેં, એ સહી એહના બાલૂયડા એ’ નિવેદ કરી નઈં ધૂપ રે, જગ્ય આગલિ ધરઈ, દીવો કરી ઘરિ આવીઆં એ...૩૨૧ ન્યાયી નૃપનો નંદ રે, ચાકર મોકલે, રથ સાથિં ઘર નિરખવા એ. સિણગારી ગજરાજ રે, બેસી બેહુ જણા, ઘરિ આવે ડોસી તણે એ. આવ્યા દેખી તેહ રે, નારી લલેં, ડોસીનેં ખલભલ હુઈ એ. જઈનઈં કીઉં જુહાર રે, ‘માતા ! સાંભલો, એ તુમ બેટો ઘરધણી એ. મોતીડે ભરી થાલ રે, વેગિં વધાવી, મોહલામાહિં પધરાવીઉ એ. બિઠું પખિં સુખનાં લીલ રે, તતખણ ઉપનાં તે સુખ જાણઈ કેવલી એ. તેહનાં ઈંદ્રીય પાંચ રે, છઠ્ઠું મન વલી, વિકસ્યાં હીયાને હેજવું એ. *चितं धणेसु रज्जई इंदीय रज्जंति अन्नहासव्वे ।
...૩૨૩
...૩૨૪
...૩૨૫
...૩૨૬
... ૩૨૦
...૩૨૮
दिठतो निउ पिउणो इंदिय चित्तंच विहसेइ ।।
જીમાડીઉ તે સાથ રે, અતિ આદર ઘણું, શ્રેણિકરલીયાત થયો એ.
દુહા : ૧૫ પહિલી નારી ધનસુંદરી, વલી એ પ્રમદા ચ્યાર; છઠી વલી મનોરમા, સાતમી ગણિકા સાર. નર બીજો નવિ આદરયો, ગણિકાએ ધરી નેહ; મનથી કીધો નાહલો, કયવનો ગુણગેહ. સુખ વિલસે સંસારનાં, શ્રેણિકદીŪ બહુ માંન; *અલીક કિમ હુઈ સાધનેં, જે દીધું પરભવે દાંન ? ત્રિણિં થોકે કરી સાધનેં, દીધી ખીર રસાલ; તિણું એ અંતર આંતરેં, પામ્યો ભોગ દયાલ. તે સાતેઈ કામિની, ધરઈં ધણીસ્યું ઘણો મોહ; ઘરાચાર બહુ સાચવે, છાંડી મદ મછરદ્રોહ. ગણિકા પણિ ધરમિણિ થઈ, તે કામિણિ નઈં સંગિ; લોક સહુકો ઈમ વદે, જેહવો સંગિ તેહવો રંગિ. ફૂલહું સંગતિ તિલ રહી, તા તિલયેં નિકળ્યો તેલ; ઉદય રાજ ઉહિ તેલ કો, નામ ધરયો ફૂલેલ.
તથાહિ :
૧. નિષ્ફળ; ૨. ભાગ, ૩. તલનાં છોડમાં તલ રહે છે, તલમાંથી તેલ નીકળે છે તેનું નામ ફૂલેલ છે.
||૨||
... 330
૩૩૧
... 33૨
... 333
...૩૩૪
...૩૩૫
૩૩૬
336
* (કડી-૩૨૯) ધન વડે ચિત્ત ખુશ થાય છે. અન્ય સર્વ વસ્તુથી ઈન્દ્રિય ખુશ થાય છે પણ પોતાના પતિને જોઈને ઈંદ્રિય અને ચિત્ત બન્ને ખુશ થાય છે.