________________
સોરઠી
યત:
૨૪૬
સાદ સુણીનેં જુહારવા આવે જનના વૃંદ; બહુ પરિવારેં પરવરયા, મન ધરતા આણંદ.
300
ઢાળ : ૯ (રાગ : ગોડી. બે કર જોડી તાંમ... એ દેશી) ઢંઢેરાનો ઢોલ રે, ફિરતો આવીઓ, નારીના ઘર 'ટૂકડો એ. ઊંચી ચઢી ચોબારિ રે, છાંની ગોખડે, તિહાં નારિઈં શ્રવણે સુણ્યો એ. વહૂયર કહિં તેણી વાર રે, ‘‘સાસુજી! સુણો કહો તો જઈઈ જાતરા એ.' ... ૩૦૨ “ઈહાં જાવાની વાત રે, કરવી નવિ ઘટેં,’' વહૂઓને સાસૂ કહિં એ. “નહીં જાઈઈં તો માય રે, અવગુણ ઉપજૅ, તુમ્હ મતિ તુમ્હ પાસે રહો એ.’’
... ૩૦૧
... 303
66
...૨૯૯
. ૩૦૪
... ૩૦૫
.. ૩૦૬
306
કહયું ન માને તેહ રે, માફો સજ્જ કરી, છોકરડા લેઈ સંચરયા એ. તે આવ્યાં તેણે ઠાંમ રે, રથથી ઉતર્યાં, ઘુંઘટ કરી ઘરમાં ગયા એ. “એમાહરોપરિવાર રે,’' કયવનો કહિં, હરખિત થઈ પરધાનનઈં ભોલા બાલક તેહ રે, જખ્ય તણું ખોલે બેસી માંગે સૂખડી એ. “બાપાજી ! તુમે કાંઈ રે, રીસાવી આવ્યા ? આલો અમને સુખડી એ.’' દેખી મૂરતિ તેહ રે, નારી ચિંતવે, એક એક સાહમું જુઈ એ.
... 3૦૮
૩૦૯ ... ૩૧૦
૩૧૨
એક કહિ ‘“નર તેહ રે, મરી વ્યંતર થયો,’' મુખએ નીસાસો મેલતી એ.... ૩૧૧ એ દુખડાની વાત રે, જાણે કેવલી, કોઈ આગલિ નવિ ભાખીઈ એ. જેતાં'તરકસ તીર, મુલ તાણી મુંગલ તણઈ; તેતાં દુખ સરીર, સહીઈં પણિ કહીઈં નહી’’
*
* दीसंति जत्थतत्थविः जूहाजूहेहिंसंठिया हरिणा ।
अहमं विजाणगंधा तो पिण कत्यूरीया विरला । ।
ડોસી કહિં ‘‘સુણો વાત રે, કાંઈક કારણે, એ રચના માંડી ઘણી એ.’’ ચોથી કહિં ‘‘સુણો બાઈ રે! અંગ ફરુક, જિમતિમ રુડુંથાયĂ એ’'
એ..
ઢાળ : પૂર્વની
તવ બીજી કહી નારિ રે, ‘‘બાઈ સ્યું કીજીŪ ?આપણ કાંઈ ચાલે નહીં એ.’’..૩૧૪ તવ ત્રીજી કહિ નારી રે,‘નર દીસે ઘણા, એહવો કોઈ દીસે નહીંએ''
... ૩૧૫
... ૩૧૩
||૩૧૬।। ...396
... ૩૧૮
૧. નજીક; ૨. વહેલ; 3. યક્ષ મંદિરમાં; ૪. બાણ.
* (કડી-૩૧૬) જ્યાં ત્યાં હરણનાં ટોળેટોળાં ભટકતાં દેખાય છે. સુગંધ લેવા માટે નાભિમાં કસ્તૂરી હોવા છતાં તેની સુગંધને તે જાણતો નથી. પોતાની સુગંધ પોતાની પાસે છે તેવું જાણે તે વિરલા હોય.