________________
૨૪૮
... ૩૩૮
કહાણી હરિયાલી કહિં, અને વલી ધરમ કથાય; નયનાં જેહવી પ્રીતડી, ઉત્તમનેં કહિવાય. * सहजग्गिराणसह सोविराण सहहरिसरोवयंत्ताणं। नयणाण वधन्नाणं आजम्ममकित्तमंपिम्मं ।।
ગાથા :
ઢાળ : ૧૦ (રાગ : સારંગ મલ્હાર. મેહુલીઉં નઈ વરસે હો સહીયાં મોરી... એ દેશી)
નાહલીઉંનઈમિલીઉ હો બહિની મોરી આપણોજી, પૂરવ પૂન્ય પસાય; ધરમ જ કી જઈ હો બહિની મન રંગહ્યું જી, જિમ જીવ સુખીઉં થાય. ના... ૩૪૦ દાન જદીજૈ હો બહિની મન મોકલેંજી, પાહિરીઈં સીલ સન્નાહ; તપ વલી કી જઈ હો બહિની મોરી આકરોજી, લીજૈમાનવ ભવ લાહ. ના..૩૪૧ ભાવના ભાવો હો બહિની મોરી મનિભાવસ્યું છે, ગણીૐ શ્રી નવકાર; સમકિત સુધુ હોબહિની મોરી આરાધીઈંજી, જૈન ધરમનું સાર. ના...૩૪૨ અતિ ઘણાં પાપ હો બહિની મોરી કીધાં જેણે જીવડું જી, તે થાય નારી અવતાર; એહવી વાણી હો બહિની મોરી, કિનજી કલિંધરમથી જયજયકાર ના... ૩૪૩ સીલવ્રત શું હો બહિની મોરી “સીલવતીજી, તૃપ સૂરપાલની નારિ; એહની વાત હો બહિની મોરી સાંભલજી, શાંતિ ચરિત મઝારી. ના... ૩૪૪ આપણી જાતિ હો બહિની મોરી અજુઆલતીજી, વલી હુઈ ચંદનબાલ; એહવી નારી હો બહિની મોરી ઘણી હુઈજી, જેહનાં ચરિત્ર રસાલ. ના...૩૪૫ સુભ વરસાલો હો બહિની મોરી અતિ ઘણો જી, ગાજી વરસેંઘનઘોર; ઝબ ઝબ ઝબિકિહો બહિની મોરી ગગને વીજલડીજી, નાટકમાંડે મોર.
ના ... ૩૪૬ ચિહું દિસિંખલહલ જલ હોબહિની મોરી વહેજી, ઉપજ઼બહુલા જીવ; તિણી રતિ વિશેષેિ હો બહિની મોરી જયણા કિજિઈ જી, જિમ સુખ પામેં જીવ.
ના. ... 380 કૃપણપણું હો બહિની મોરી નવિ કીજીઈજી, ઘર સારું દીપેંદાન; મંદિર આવ્યો હો, બહિની મોરી પહી પાહુણોજી, તેહનેંદીજું આદરમાન.
ના ... ૩૪૮ ઘરણી નઈઘરનો હો બહિની મોરી આરંભ ઘણોજી, તિë વાહૅબહુલાં કર્મ;
એહવું જાણી હો બહિની મોરી આદરોજી, દાન દયાનો ધરમ ના ... ૩૪૯ ૧. શીલવતીની કથા - જુઓ પરિશિષ્ટ વિભાગ; ૨. વર્ષાઋતુ; ૩. ખળખળ. * (કડી-૩૩૯) બંને આંખોનો આ જન્મ સુધીનો કેવો અકથનીય પ્રેમ છે? કે બે આંખો સાથે જાગે છે અને સાથે જ સૂઈ જાય છે! સાથે હસે છે અને સાથે રડે છે. તે નયનોને ધન્ય છે.